________________
પણ ભાગ છે ને? એ કેવું વ્યાજ આપે છે? કારખાનું કેવું જોરદાર ચાલે છે? વિગેરે લાલચુ ભાવના ! સદા ઉકળાટ ને અજંપામાં રહેતા હૃદયમાં સારી ઉદાર વિચારણા કયાંથી આવે? એક જ કુટુંબમાં કે જ્યાં અતિ નિકટના સગાવહાલા છે ત્યાં તુચ્છ બાબતેથી મનેભેદનાં કલેશ શાથી? દિકરાને બાપ સાથે બને નહીં! ભાઈ-ભાઈઓમાં ખટપટ! નણંદભોજાઈની, મા-દીકરીના, સાસુ-વહુની ખટપટે ચાલુ! કેઈને શાંતિને અનુભવ નહીં ! કઈ કંઈ સંભળાવે ને સામે ન બેલે કે મનને ખોટું ન લગાડે તે આજને માનવ નહીં! એટલે વિચાર નથી કે “મારા નસીબમાં જે છે તે છે. એમાં બોલવાનું બગાડવાનું શું?” અરે ! સામાને આપણે અક્કલ વિનાના કે ખરાબ સ્વભાવને સમજતા હાઈએ; પણ જે એમનામાં સુધારો કરે હોય તે સામા માટે પહેલાં આપણું દિલ ખુબ પ્રેમાળ અને ઉદાર બના વવું જોઈએ. આ તે બહારને કેઈ પૂછે કે “કેમ મજાકમાં છે ને?” તે એની પાસે ઘરની ફરિયાદ કરે છે! ઘરની જંજાળની રોકકળ કરે છે! એ સગાં પ્રત્યે દ્વેષ અને ક્ષુદ્રતા તથા સંસારની લાલસા સિવાય શું છે? આજે પ્રાય; જ્યાં ત્યાં એવી લાલસા એટલે ઉદારતાં કયાં જોવા મળે ?
જાલિની રડે છે! –-જાલિની દીનહીન બની ગઈ છે! અલબત્ત પતિ મરી ગયા પછી મોજમજાહ અને અમનચમન કરે તે ટું, ત્યારે પતિ અને વિષયે પ્રત્યેની લાલસા હવે ક્યાં પૂરી થાય, માટે હાયેય ને દીનતા તે