________________
૪૧૭.
જુઓ ભાઈ! તમારી માતાને આપેલા વચનના હિસાબે મેં રાજ્ય ભરતને આપ્યું છે, ત્યાં રામ શે ઉત્તર કરે છે! એજ કે,
“બહુ સરસ! આમ ભરત, રાજ્ય હું આપત, તે ન લેત, પણ આપ આપે છે એટલે સુંદર થયું. મને ગમ્યું. પરંતુ પિતાજી! હજી ય મને લાગે છે કે હું અહી હાજર હઈશ તે એ રાજ્ય નહિ સ્વીકારે. મારા પ્રત્યે પણ એને એટલે પ્રેમ, ને એટલું માન છે. તે હું વનવાસ માગી લઉં છું.'
આ કહ્યું એટલું જ નહીં. પણ પ્રતિજ્ઞાની જેમ એને પાળવા તૈયાર થયા. પછી તે રામને જ ગાદીએ બેસાડવા ભરત અને ખુદ કૈકેયી ઘણું ય મથ્યા, પણ રામચંદ્રજી તો વનવાસ મ ટે ચાલ્યા જ. રસ્તામાં જઈને પણ કૈકેયીએ ખૂબ વિનવ્યાં, કહ્યું: “સ્ત્રીપણાના દેશે આ મેં સાહસ કરી નાખ્યું. તમે તે પુરુષ ગણાઓ, પુરુષે તે ઉદાર હાય; માટે મારી ભૂલ તરફ નજર ન નાખતાં પાછા ફરો ! ભારત રાજ્ય લેતે નથી! આખી અયોધ્યા રડી રહી છે. અમારે ફિટકાર થઈ રહ્યો છે. પાછા આવી રાજ્ય સંભાળી લે.” છતાં સંતની છાયાની અસર નીચે ૨ ભરતને સમજાવી પિતા ની પ્રતિજ્ઞા પાળી ! આ સમર્થ રામ! પિતાને કેલ પા. આજે એક નાનું ટાણિયું હોય તે ય ફટ જવાબ આપી દે! “નહીં બને! વ્યક્તિ સ્વાતંત્ર્ય ! સંતપુરુષની છાયા કાઢી નાખી જેથી આમન્યા, મર્યાદા,