________________
૧૨
દુનિયાની બીજી વસ્તુ પાછળ મન બગડે તેમાં શુ મટી વાત ! એજ સ'સારની અસારતા સૂચવે છે. જાલિનીની તેવી અવસ્થા થઇ. પુત્ર ઠેકાણે પડી ગયા એવું જાણી ખૂશ થઇ.
સમરાદિત્ય અહી' ત્રીજા ભવમાં શિખીકુમાર
અહીં' ખાનગીમાં પુત્રનું નામ શિખીકુમાર રાખ્યું. લેાકેામાં જાહેર થયું કે મંત્રી પત્નીને મરેલું ખાળક જન્મ્યું! એમ કરતાં કેટલેક કાળ ગયા, એટલે કળા અને દેહથી વધ્યા. બ્રહ્મદત્તે તેનું સમયેાચિત બધું સાચવ્યું. પછી પોતાના પુત્ર તરીકે તેને દત્તક લીધાં. શિખી ઘરમાં આવ્યે ધીમે ધીમે એને એ વાત જાણવામાં આવી ગઈ કે આ મારાં સાચા માતા-પિતા છે. એ પણ ખબર પડી ગઈ કે મારી આ માતાને સ્વપ્ન કેવુ' આવેલું', ઢાઢુદ કેવા થયેલા ! એ પણ જાણ્યુ કે આ ગર્ભથી જ મારી વેરણ હતી. છૂપી વાત કયાં સુધી છુપી રહે ? એક નહિં તે બીજાના માંઢેથી સાંભળવા મળે. વાત કરવા સાંભળવાના શેખ ઘણાને માણસની ઈંતેજારી એક એવી ચીજ છે કે પોતાના સબ. ધીની વાત કરવા આવે તે તરત જ કાન ઉંચા ટેસથી સાંભળે. પણ જો કંઇક નરસુ' પોતાના માટે કહે કે તરત જ ઊચા-નીચા થાય ! અહીં શિખીકુમાર જુદી વ્યક્તિ છે. એણે સાંભળ્યુ. ખરૂ. પછી શું થયું? એવા દ્વેષ ન થયું કે આ મારી મા ? ગમાં હતા ત્યારે મારી નાખવા ઔષધીઓના પ્રયોગ ? જન્મ્યા ત્યારે પણ મારવાની બુદ્ધિ ?’ આવા દ્વેષ ન થયા. પશુ વૈરાગ્ય પ્રગટયા. એના ચિત્તમાં