________________
૩૯૪
જાગતું હોય કે ઉંઘતે હોય? આત્મા અંદરથી ધ્રુજતે હેય. પાપસ્થાનક વિના જેમ સંસારમાં ચાલતું નથી, તેમ ધર્મસ્થાન વિના મોક્ષ માટે ચાલે નહીં, એવી પાકી ખાતરી હોય. પાપસ્થાનકમાંથી દેડી દેડીને ધર્મસ્થાનકમાં જવાનું જેને મન થાય, તેને મેક્ષની લગની ગણાય. આત્મહિતને સાધનારે ગણાય. પણ ધર્મસ્થાનકમાંથી પાપસ્થાનકમાં હોંશપૂર્વક જાય તે સંસારને અભિનંદી જીવ છે! ભવાભિનંદી છે ! આત્મહતને સાધના નથી તે પિતાના આત્માનું જ ખૂન કરનારે છે. બ્રહ્મદત્ત વિચારવંત છે. છોકરાને કહે છે, ઊભો થા, ભાઈ જાઓ-તપ-સંયમને માગે.' આ દયાળું બાપ છે. વિચારવંત અને ઉદાર છે; સાંકડા મનવાળ નથી. સાંકડા મનમાં આ જીવનની જ વિચારણુ આવે. વિશાળઉદાર મનમાં ભવાંતરના અનંતકાળની વિચારણું આવે સાંકડા મનમાં શરીર અને બાહ્મસુખની વિચારણા આવે અને ઉદાર મનમાં આત્મા અને ધર્મની વિચારણું આવે. સાંકડા મનમાં ભવવર્ધક વસ્તુની વાત આવે, ઉદાર મનમાં જિનેશ્વરદેવના માર્ગની વિચારણા આવે.
આભાર પ્રદર્શન –સમરાદિત્ય કેવળી મહર્ષિને જીવ જે આ ત્રીજા ભાવમાં છે, તે નામે શિખીકુમાર તે ઉભો થઈ ગયે, ને કહે છે, “અહે, પિતાજી આપે તે મારા પર અનંત કૃપા કરી. કેટલે ઉપકાર માનું આપને? ખરે. ખરા! પિતાપણાનું કાર્ય કર્યું ! મને ભવથી તાર્યો ને પર માધામીની બાથમાંથી છોડાવ્ય! કસાઈની છરીઓમાંથી