________________
કયી. જરાક કેઈ સમાચાર લઈને આવે કે ગુરૂમહારાજ અમુક ગામે છે કે સુખ-શાતામાં છે. અથવા તે જૈનશાસનની પ્રશંસા કરતે કેઈ આવે તે એને હજારના ધનથી નવરાવી દેતા ! દાનને મહિમા શું હતું? એકને દાન દીધું એટલે એ આખા જગતમાં ગેઝેટીંગ કરવાને. જૈન ધર્મના ઉદાર ચાહકે આ સમજતા હતા. તેથી વાતવાતમાં દાન ખરૂં. ધર્મની વાહવાહ લેક કયારે બેલે? એને સારી પ્રભાવના કે જોવાનું આપ્યું હોય તે. નહિતર એને શી પડી છે? એને જોવા-ચાખવાનું કંઈક આપિ એટલે તમારા સામે જોશે. આપણે તે જૈનેતરને જૈન ધર્મ પ્રત્યે આકર્ષવા છે. એ ઉદારતાથી થશે. અહીં બધા જીવેને આનંદ આપવાનું થયું એટલે, તેમજ ગર્ભ ઉત્તમ છે તેથી મંત્રીપત્ની લેકપ્રિય થઈ ગઈ !
પુત્ર જન્મ રક્ષા :
પ્રસૂતિ સમય આવી ગયે. સુંદર ગ્રહમાં જાલિનીએ પુત્રને જન્મ આપે. પણ વાસના થી છે? મારવાની ! વિચારે છે કે આટલા પરિવાર સમક્ષ આ બચ્ચાને કેમ મરાય?’ પણ અહીં પરિવાર સાવધાન છે. મંત્રીએ પહેલેથી જ જેઓને ખાસ ભલામણ કરી રાખી હતી તેમણે તક સાધી જોઈ લીધું કે “જરૂર આ સ્વામિની ફાંફા મારે છે તે તેને અભિપ્રાય બચ્ચાને મારી નાખવાને જ લાગે છે. એમાં બંધુજીવા નામની જાલિનીની બાલસખી કે જેને મંત્રીએ ખાસ સૂચન કરી રાખેલું, તે જાલિનીને કહે છે-“ભદિની!