________________
३२७
કહે છે. જો સમસ્ત ચારિત્ર જીવનના કાળ માટે શત્રુ મિત્ર પ્રત્યે સમાનતા રાખવાની હાય છે,’ જે આપણે દુનિયાના નાના પ્રસ ંગેામાં કાઇના તરફ પ્રતિકૂલતાને અવરોધ ઉભા કરતા હતા, પણ તે હવે ચારિત્રમાં મેટામેટા પ્રસંગેામાં પણ સામા પર અરુચિ અવરોધનું નામનિશાન ઉભું કરવાનું નહિ. કાઇના પ્રત્યે આપણે પ્રતિકૂલ વવાનું નહિ. અરુચિ દોષ, દુર્ગુણુ પ્રત્યે હોય. પશુ જીવ તરફ્ કંઈ નહીં” આ પહેલી મોટી વાત કરી,-દિલ સાધુ થાય તા, ચારિત્ર પળે. ધ્યાન રાખજો, જાહેર વ્યક્તિ થશે, ઘણાના સંસĆમાં આવશે, અનેક ઘેર ગેાચરી જવુ' પડશે, અનેક પ્રકારના માણસો મલશે, સન્માન કરનારા કે અપમાન કરનારા મળશે, પણ એના પ્રત્યે હૈયામાં પ્રેમ-દુર્ભાવ નહિ થાય. ધર્મલાભ ! કહીને ચાલતા થવુ પડશે. ન ફાઇ શત્રુ પર અણુગમા કરવાના, કે ન પૂર્વના નહી સ નને પણ પેાતાના માનવાના ! આ મારા સગા છે, તે એ ઉંચા આવે, સોંસારમાં સુખ માટે આમ કરે.’ એ ન’િ! મારે તે। આખું” જગત મિત્ર. એ માટે આખા જગતનુ આત્મ-હિત થાઓ.’ તે સિવાય મિત્રમ’ડળ કે સ્નેહી સબ’ધીને પોતાના માનવાનાં નહીં. એનુ જે થતું હેાય તે એ જાણે. એવી રીતે રહીને હિંસાની વિરતિ ખરાખર પાળવાની. અહિં’સા એટલે હિંસાથી સર્વથા આધા રહેવાનું, આમ વિશ્વના સમસ્ત જીવ પ્રત્યે સમભાવ રાખીને, વિચારવાનુ` ‘નાના કે મેાટા, ત્રસ કે સ્થાવર, કાઇ પણ જીવની હિ ંસા હું ન કરૂં, જીવનની સગવડ સચવાય કે ન સચ