________________
૩રપ
પ્રકારથી જીવન રળીયામણું બનાવાય! પછી હાલતા ને ચાલતા જડ પદાર્થની માયા પાછળની વાતે નહીં ચાલે. જીવ એનાથી વિરામ પામી ગયે. મદ, મત્સર, ઈર્ષા, અસૂયા કંઈ નહીં. એ તે ઢેડ-ભંગીના કામ! હું તે ઊંચા સ્થાનમાં જન્મે છું. બહુ ધન-ખાન-પાન વગેરેની ચિંતા એ તે અનાર્ય અધમીનાં કામ! હું તે આર્ય છું, ધમી છું.... આવી આવી માનસિક જન કરી પાપની ઘણી ઘણી પ્રવૃત્તિ બંધ કરી દે એટલે જીવનને અમુલ્ય કાળ જે વેડફાઈ જાય છે વાત ને વિકથામાં! બીનજરૂરી દુનિયા દારીની પ્રવૃત્તિઓ વધારવામાં ! શેખ ને મેજમાં ! એ બધાં સંસારવાસના ખેલ છે. જેને સંસારવાસ ગમે છે તેના તે એ ખેલ છે. જેને સંસારવાસ ગમતું નથી, તે તે દાનશીલ તપના કાર્યો, સામાયિક ને નવકારવાળી, જ્ઞાન ને ધ્યાન એવું એવું કરવાવાળા હોય છે. એના મનમાં એવા પવિત્ર સુકૃત રમતા હોય છે. એને જરા પુરસદ મળી કે નવકારવાળી હાથમાં હોય! ધર્મનું પુસ્તક પાનું હાથમાં ! પૈસાની જોગવાઈ થઈ કે સાત ક્ષેત્રના, દયાના દાનના કામ થવા માંડે. સંસારવાસની પ્રીતિવાળાને તે આમદાની થઈ કે વટમાં મદમસ્ત હેય. આવડે છે જીવનનું કામ હિસાબસર બનાવતાં? નારેઢિયાળ! જગતમાં જુઓ, જ્યાં ઉચ્ચ સંસ્થા બની ઉચ્ચ કંપની બની, ઉંચી પેઢી થઈ કે એની કાર્યપદ્ધતિ ચોકકસ અને ઉચ્ચ કોટિની બનાવાની ! તે માનવ જીવન જેવા ઉચ્ચ જીવનમાં સમગ્ર પ્રવૃત્તિઓને કાર્યક્રમ કેમ ઉચ્ચ કેટિને ન હોય? કેમ સારવાસના