________________
ઝળહળતા હૈય, ગુણે સ્વાભાવિક દેખાતા હૈય. ગુણ સ્વાભાવિક એટલે પછી ઘમકાર્ય કરતાં મનને જે મનાવવું પડે છે તે મનાવવું ન પડે-કે “પાપ લાગશે... સંસારમાં રખડવું પડશે. માટે દુષ્કાર્ય ન કરૂં.” એ કંઈ નહિં સ્વભાવથી અનીતિ, જૂઠ, કૃપણુતા...તરફ સુગ હાય. સ્વાર્થાન્યતા તરફ સુગ હેય. આ બધા મૌલિક ગુણે છે તે આત્મામાં હોય તે કહેવાય કે આત્મા ઉન્નત સ્થિતિવાળે છે. આપણે કહી શકીએ કે “મને વિચારણામાં પણ જૂઠ ગમતુ નથી, કંઇવાર વિચારણામાં પણ જૂઠ ચાલે છે ! પણ વિચારણામાં ય જૂઠ ન આવે આરે ઉચ્ચ સ્થિતિ ગણાય. તે આજે નથી. કેમ નથી? એક દેષ આપમતિને ટાળ્યું નથી.
ગુરુએ એ આવ્યું, ભણાવી તૈયાર કર્યા પછી શું? ગુરુને ખૂણે જુદે, આપણે ખૂણો જુદો! પછી કેમ ? ગુરુની આજ્ઞામાં છીએ ” તે માત્ર કહેવાનું. ક્યાંક આજ્ઞા કરે તે માનવાની, ક્યાંક આપણા મનગમતામાં ગુરુની અનિચ્છાએ પણ આજ્ઞા લઈ લેવાની, ને જ્યાં આજ્ઞા ન કરે ત્યાં જેટલું કરતા હોઈએ તેટલું કયે જવાનું ! આપમતિને દેષ કેવી રીતે નડે છે તે પિતાને ગમ પડવા દેતા નથી. બાકી તે જીવ જુએ તે દેખાય કે વાસ્તવિક આપમતિનું જ નાટક ફેલાઈ રહ્યું છે, ક્યાંક ક્યાંક ગુરુની આજ્ઞા માનવાનું જોયું, પણ ત્યાં ય ગુરુની ખરી ઈચ્છા શી છે, તે ન જોયું, અગર તે ઈચ્છા જાણવા છતાં તેની પરવા ન કરી આમાં સમુપ- સંપન્નતા ક્યાં સચવાય ?