________________
૩૧૦
ભગવાન પાસે ગઈ હતી. તે પણ સૂર્યચન્દ્ર પિતાના મૂળ વિમાન સાથે આવેલા, કે જ્યાં ભલભલા પણ ભૂલા પડી જાય...” આ કારણુ મજબૂત છે, પણ એમ માનવા જાય તે ખલાસ ! ગુરુણીને ખોટું લાગ્યું કે મારે છેટું જ લગાડવાનું.” એવી ઉપસંપદામાં પરિણામ કેવું આવ્યું? ઊંચે ચઢયાં. ચંદનબાળા તે સૂતાં રહ્યાં છે! “ગુરુણીને જે લાગે તે મને લાગે. ગુરુને જે વિચાર તે માટે વિચાર ગુરુને કલેશ તે મને કલેશ, ગુરુને લાગ્યું કે મેં કેમ આવું કર્યું ? જે ગુરુણીને આવે છે તે મને પણ બેદ. હું કેવી ભાન ભૂલી !” આ સ્વના પ્રમાદ દેષને ખેદ કરતા કરતા મૃગાવતીજી સાથ્વી કેવળજ્ઞાન પામ્યા. આ ઉપસંપદા. આ જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી આ ભયંકર અંધકારભર્યા ભવમાંથી નીકળવાનો માર્ગ મળે નહિ. ગુરૂને સમર્પણ છેડીને પિતાની અક્કલ-બુદ્ધિ મુજબ આરાધના કરવા નીકળે છે, તે અથડાઈ મરે છે. અંધકારમાં જ રહે છે. અહીં પૂછોને,
પ્રશ્ન-પણ કેઈની બુદ્ધિ તેજસ્વી હોય તે ગુરુ કરતાં પતે શાન સારા લગાડી શકતે હોય, પછી ગુરુને સ્વાત્મઅર્પણ ન કરે તે શું બગડી જવાનું?
ઉ૦-પણ સમજે કે ગુરુને અર્પણ થવામાં એક મહાન લાભ એ છે કે આજ સુધી આત્માને ધર્મ સાધવામાં અનુકુળ સંગે ઘણીવાર મળ્યા પણ છતાં હજુ વર્તમાનમાં જીવ રઝળકે છે. કેમ? એની પાછળ જે કે ઘણું કારણ