________________
૨૯૨
કષાના પરિણામની ભયંકરતા એના ખ્યાલમાં હોય છે, એટલે સાવધાન રહે છે, જેથી એમાં લપટાઈ ન જવાય.
(૭) હાસ્યને દુર્ગુણ એનામાં ન હોય.
વાત વાતમાં હસનારે–ખલનારે ન હોય, કેમકે તે સમજે છે કે “મારે માથે અનંત કર્મોને ભાર છે, એ ભાર શરમજનક છે, પછી હસવાનું શું?” કર્મને હરાવવા માટે તીવ્ર પુરૂષાર્થ કરવાનું છે. મેહ-માયા, મદ-મત્સર, ઈષ્ય-અસૂયા વગેરેને એટલે હલે છે, કે એની સામે પણ પ્રબળ પુરૂષાર્થ કરવાનું છે. સામાન્ય રીતે માણસ કટોકટીની સ્થિતિમાં મૂકાયે હોય ત્યારે હાસ્યના નિમિત્તેમાં પણ હસી શકતું નથી, તેટલું તેનું હૃદય ઉદ્વિગ્ન હોય છે. એવું આ ચારિત્રાથી સંસારની ઉદાસીનતાને લીધે હસવાનું અટકી ગયું હોય છે. જે આત્મા અજ્ઞાન છે, તે વસ્તુની રતિભાતિ સમજ નથી, એટલે વાતવાતમાં હસે . પણ હું તે તત્વના વિવેકને જાણું છું. આગળ પાછળનાં કારણ જાણું છું સામે તેતડે છે? તે જ્ઞાનાવરણને બિચારાને ઉદય છે! કે વર્યાન્તરાયને ઉદય, જેથી જીભની શક્તિ ઓછી થઈ! તે કઈ પણ કર્મના ઉદયમાં હસવાનું શું? “તમે ને બદલે “ટમે' બોલે તેમાં હસવાનું શું ? “આવું તત્વવેત્તા માણસ સમજે છે જેથી એને હાસ્ય નહિ. કોઈ પણ પ્રસંગના આગળ પાછળના નિમિત્ત અને પરિણામ વિચાર કરાય તે હાસ્ય અટકી જાય.” દીક્ષાથી જે હાસ્ય દેષવાળે હોય તે એ સાધુ થયા પછી ચારિત્રના મહા