________________
1 નમે જિષ્ણુપવયણસ 11
શ્રી સમરાદિત્ય કેવલી ચરિત્ર
પ્રકરણ-૧ : ભવ-૩
માતા જાલિની અને પુત્ર શિખીકુમાર વહિ ગયેલ વિષયનેા ટૂંકસાર
મનવાસ મોક [ સમરાદિત્યને જીવ ખીજા ભવમાં સિંહરાજા જે જેલમાં હતા. રાણીએ શેક કરતી જેલ તરફ ગઈ, જેલમાં રાજાએ રાણીઓને અમરવાણી સંભળાવી. રાણીઓને હૃદયપલટા થયા. ચારિત્ર લેવાની મનમાં ભાવતા થઇ. કુમારની રજા મેળવીને ચારિત્ર લીધું. આ બાજુ રાજાએ જેલમાં અનશન કર્યુ. અગ્નિશના જીવ ખીજા ભવે સિંહરાજાનેા પુત્ર આનદકુમાર વૈરી થયા. પિતાને સમજાવવા દેવશર્માને મેકલ્યે. એટલામાં કુમાર જેલખાને આવી પહોંચ્યા. પિતા-પુત્ર વચ્ચે થયેલ સુદર વાર્તાલાપ, પણ કુમાર એકને બે ન થયા. વૈરી આનંદ કુમારે તલવારને ઘા કર્યાં, રાજાનુ સમતા-સમાધિ સાથે મૃત્યુ થયું. સિંહ રાજાં ત્રીજા દેવલાકમાં ચાલ્યા, અને કુમાર પ્રાન્તે ગયા ૧ લી નરકમાં...હવે ત્યાંથી કેટલાક કાળ સંસારે ભમીતે ઈન્દ્રશમાં મંત્રીની પુત્રી જાલિની થાય છે, અને તેણીના પુત્ર તરીકે સર. ૫) જીવ શિખીકુમાર થાય છે...તેનુ રામાંચક કષાયેાપશમક પ્રેરક ચરિત્ર વાંચા be be boxb0605 **** SO 9:09:
પરમ ઉપકારી પ્રકાંડ વિદ્વાન શાસ્ત્રકાર મહર્ષિ પૂછ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સમરાદિત્ય કેવળી મહારાજના બીજો ભવ બતાવી રહ્યા પછી હુવે એમના શિખીકુમાર નામે મત્રીપુત્ર તરીકેના ત્રીજો ભવ કહે છે