________________
૫૧.
કરે છે, કર્માંથી મહામલિન કરે છે. જીવનમાં સત્ત્વ કેળવવું . હોય તે અસત્યને દૂર ફગાવી દેવુ જોઇએ. મનને થવુ જોઇએ કે પૈસાની કે માનની નુકસાની એ જૂ -અસત્યથી થતી આત્મિક નુકસાની આગળ, વિસાતમાં નથી; માટે કાઇ પણ. ભાગે સત્ય જાળવીશ, અસત્ય નહિ મેલુ..' કહેા જીવન જીવ વામાં સહાયક છુ અન્નપાણી ગણાય કે અસત્ય ગણાય ? જેવુ... અસત્ય તેવી ચેરી, અનીતિ પણ જીવન જીવવા માટેના સહાયક તત્ત્વ નથી; તેમ એ માનવતાને પણ અજવાળનારા નથી. માણસે એટલે વિચાર કરવા જોઈએ કે જૂ-અનીતિ જેની ખાતર કરાય છે, એ વસ્તુએ જ ક્યાં કાયમી છે ? જીવને ક્યાં શાશ્ર્ચત સલામતી આપે છે ? પછી શુ' એની ખાતર જૂડ ખેલવુ? અનીતિ કરવી ? માયાકપટ, ને વિશ્વાસઘાત જેવા ભયાનક દુર્ગુણા જૂઠ અને અનીતિ ઉપર પોષાય છે. ત્યારે મૈથુનના પાપમાં તે જીવ પરમાત્માને બાજુએ રાખી કામપાત્રને વિશેષ પ્રેમનુ ં પાત્ર, અને વધારે તન-મન અને ધનથી સેન્ટ કરે છે. ઉત્તમ માનવ જીવનની વિશેષતા બ્રહ્મચય છે, ચારિત્ર છે; નિષ્પાપ જીવન છે, એને ભૂલાવનાર આ પાપ છે. ત્યારે પરિગ્રહ પાપ વળી એને સહાયક છે. શાસ્ત્ર કહે છે, સ'સારનુ મૂળ આરંભ, અને આર્ભનું મૂળ પરિગ્રહ છે. પરિગ્રહથી તૃષ્ણાના ભય કર દ્વેષ મજબુત અને છે, જીવનાં પોતાના મૂલ્યને બદલે જડનાં મૂલ્ય વધુ અકાય છે. ટૂંકમાં સમજો કે હિંસાદિ પાંચે ય પાપા ભયંકર છે. એ સવન