________________
૩૪
મહા તપની આરાધના કરી શકે છે. તપમાં પણ એવુ‘જ છે. કાયકષ્ટ, સ લીનતા, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય-ધ્યાન વગેરે તપ ભૂખી કાયાથી શે કરી શકાય ? એના અ એ થયે કે એ બધા મહા માની આરાધના કરાવવામાં દાતાર મહાન નિમિત્તભૂત બને છે. તે પછી એવા દાનનું ફળ કેટલુ આંકવુ' ?
સ્વ-પર તારક ક લઘુતા :-~~
પાછું, દાનનું આટલું જ ફળ નથી. દાનના પાત્રભૂત સાધુ આ રીતે આત્માપકારક મહાન સાધના કરીને પોતાને તેા તારે જ છે; પરંતુ સાથે ખીજાઓને પણ મેાક્ષમાર્ગ ચઢાવીને સ`સારસાગરથી તારે છે, સ્વપરને તારવાનું મુખ્ય કારણ એ છે કે પેતે કલઘુ બન્યા છે. અલબત, સાધક એવા દેહને ટકવામાં નિમિત્તભૂત, દાનની વસ્તુ છે ખરી. પણ એટલુ ય મેળવ્યા પછી પણ હવે સશક્ત કાયાવાળા સાધુ કલઘુ ન હેાય તે શું કરશે ? ભારેકી જીવાને ભલેને સાધુ વેશ હોય તેાય ખાધા-પીધા પછી પણ સંયમ અને તપ સુઝતા નથી, સ્વાધ્યાય અને ધ્યાન ખપતા નથી. ઉલટું ગૃહસ્થા પર બાહ્ય દુન્યવી ઉપકાર કરવાનું ગમે છે. બજારના ભાવતાલ, મુહૂત, વગેરે જેવુ કંઇક કરવાનું મન રહે છે, આણુ' કલ્યાણી સંઘે સાધુ જાણી સારી સારી દેહરક્ષક ગેાચરી તા વહેારાવી, પશુ આ વહારનારા જો ભારેકમી જીવ હશે તે એ મેળવ્યા–વાપર્યાં ઉપર નિદ્રા અને વિકથા કરશે. સ્વાધ્યાય-ધ્યાન તે ખીટીએ