________________
૨૦૧
કરવાની.” કહે સમુદ્રદત્ત અને બેલાવવા ગયે છે? ના, પણ નસીબ, લલાટ બળવાન, તે તાબડતોબ સિદ્ધ પુરુષ મળી આવ્યું. એ ઝેર ઉતારવાને પ્રયોગ જાણતું હતું, તેણે મંત્ર પ્રયોગ કર્યો ને ઝેર ઉતરી ગયું. મરવાની તૈયારીને બદલે જીવતે થયો. હવે
સમુદ્રદત્તની ઉત્તમ વિચારણા !! ~
સમુદ્રદત્ત આ ઉપરથી વિચારે છે, “અહે! માનવનું જીવન અનેક ઉપદ્રવથી ભરેલું છે. “અનેકપદ્રવ-ભાજન મનુજાનાં જીવનમ-મનુષ્યનું જીવન એટલે જાણે અનેક પીડાઓ, કલેશે, આપત્તિઓનું પાત્ર !” આજે આટલું પુન્ય પહોંચે છે ત્યાં સુધી વધે નથી દેખાતે. રસ્તે ચાલતા મેટર વાળે ભાનમાં છે, ને આપણું સલામત લલાટ છે, વધે નથી, પણ લલાટ નથી ને આપણે ફૂટપાથ પર ચાલીએ છીએ, ને મેટર અચાનક સડક પરથી ફૂટપાથ પર આપણું ઉપર આવી ચઢી તે? મુંબઈમાં એક છેક ફૂટપાથ પર ચાલતું હતું, ને એક મેટર ફૂટપાથ પર ચડી ગઈ. પોતે નીચે, ને ઉપર મેટર આવી ગઈ પણ લલાટ સાજું, તે બે પૈડાના વચલા ભાગમાં અખંડ રહી ગયે, કંઈ ઈજા થઈ નહિ. પણ એજ છોકરાને બે ચાર વર્ષ પછી લલાટ નબળું પડયું તે ત્રણ દિવસની બિમારીમાં ઉપડી ગયે, - લલાટને માંદુ પડતાં કઈ વાર નહિં એક યા બીજી રીતે મંદવાડ આવી લાગે, ધન ઘણું છતાં આબરૂ