________________
કદમ્બગિરિ-ઝગડિયા-કાવી-ગંધાર વગેરે અનેકતીર્થોની ભાવભરી યાત્રાએ કરી. પરમાત્માના પવિત્ર દર્શન-પૂજન વગેરે કરીને સ્વાત્માને ધન્ય બનાવ્યું.
* વળી દેહની પણ માયા છેડવાની છે તે પૈસાની માયા પણ કેમ ન છોડવી? સુપાત્રમાં વિનિયોગ એજ એ પૈસાને સદુપયેગ” આ સત્ય તે સારી પેઠે સમજેલા શ્રી નાનચંદભાઈએ અનેક સ્થાનેમાં સાતક્ષેત્રમાં પાણીની માફક પૈસો વાપરવા મંડી લક્ષ્મીની માયાને ક્ષીણ કરવા માંડ્યા. સાવરકુંડલાથી પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં છરી પાળતા સંઘ સાથે જુનાગઢની યાત્રા વગેરે તથા અન્ય શુભ ક્ષેત્રમાં કેટલાય હજાર રૂપિયાને સદ્વ્યય કર્યો, જેમાં ઉપરોક્ત સંઘયાત્રા ઉપરાંત રૂા. ૪૧૦૦ની કિંમતના ત્રિગડુ-સિંહાન ઝલુન ગામે દહેરાસરને ભેટ વગેરે સુકૃત ગણી શકાય. આ બધું તેમનામાં ગુપ્તપણે રહેલી અરિ હંત ભક્તિને વ્યક્ત કરનારું છે. તેમના જીવનમાં બધા કરતાં મહત્વનો પ્રસંગ તે એ બન્યું કે એમણે પિતાના સૌથી વડા પુત્ર અને પૌત્રની દીક્ષા ભવ્ય રીતે ઊજવી. પિતાની ૭૦-૮૦ની આસપાસની વયમાં તેમના જયેષ્ઠપુત્ર
શ્રી દલીચંદભાઈ અને પૌત્ર રજનીકાન્ત (મેટ્રીક પાસ) સંસારવાસથી વિરક્ત બન્યા અને દીક્ષાની અનુમતિ માંગી. અનેક સુખસગવડ અને પૈસા વગેરે કશાની કમી નહી-ધીકલાની આવકને ધંધે, આ બધું છેડીને ભગવાનના માગે અભિનિષ્ક્રમણ કરવા તૈયાર થયેલા આ પિતા-પુત્રના યુગલની ઈચ્છાને શ્રી નાનચંદભાઈએ હરખભેર વધાવી