________________
મિત્વ અંધકારને ધક્કો મારી જિનશાસનની તિ ફેલાવી. શાસનને ડંકો વગાડ ....” પ્રશંસા ગુણ ઝીલી શકયા નહિ. શિષ્ય તે બિચારે આવીને પગમાં પડે. કહે છે, આપની કૃપાએ શાસનનું નામ રહ્યું. પણ ગુરુએ એની ઉપવૃંહણ ન કરી. પરિણામ એ આવ્યું કે શિષ્યને ઉ૯લાસ ભાંગી ગયે, તે એ ય શિથિલ પડી મન બગાડી ભવભ્રમણના પથે ચઢી ગયે અને ગુરુ પણ ભવમાં ભમનારા બની ગયા. છતે ચારિત્ર જેવા મહાન જીવને પણ પંચાચારમાંના સમાચારને ભંગ જીવનું મન બનાવી અનર્થ કરનારે બને છે. માટે જ અવસરે અવસરે સ્વાર્થને ભૂલીને પણ સુકૃતની ઉપખ્રહણ કરવાનું ના ભૂલતા. . (૪) ઉપબૃહ –જિનમતિ પિતાની આજ્ઞા લઈ પતિ સાધુ પાસે પહોંચી જઈ ઉપખ્રહણ કરે છે? જુઓ આ બાલિકાના પ્રૌઢ વચને ! આ અબળાના પ્રબળ સુ-ઉમાશ!
૧. સેહણમણુચિઠ્ઠિયં અજોણા ૨. છિન્ના મેહવલી ૩. અવલખિએ સપુરિસચરિયું
૪. સમુરારિઆ અહં અપાય ઈમાઓ વસમુદ્દાઓ !
૧. આ પુત્રે સુંદર કયું – શું કહ્યું પહેલું એણે? “આર્ય સુંદર અનુવર્તન કર્યું !” અનુવર્તન એટલે કઇની પાછળ વર્તન. પ્રસ્તુતમાં મહાપુરુષોના વર્તનની