________________
૧૫૬
મનુષ્યપણુ' અને જિનમત મળવા મુશ્કેલ છે. સાચા માક્ષમાર્ગ દેખાડનાર અને 'સ'સારની જડ ઉખેડી નાખનાર જૈનધર્મ છે. બીજા તેા ધર્મના નામે એવી વાત કહેનારા
કે સંસારની જડ મજબૂત કરનારા ! અપુત્રસ્ય ગતિ નોંસ્તિા શુ ધ બતાવ્યા ? પુત્રવાળા મના! તે માટે લગ્ન કરો ! તે પછી ખાયડીના પરિગ્રહ કરે ! આ બધુ ધ! આ શું છે? ધર્મના નામે પાપનું પાષણ ! પાપને પાપ માનવાનું તો ગયું, પછી છેડવાની તા વાત જ કયાંથી જ્યારે આલેક પરલેાકને સુધારનાર જૈનધર્મ છે. એની પ્રાપ્તિ થવી ઘણી ઘણી કઠીન ! તમને મળી ગયે છે, તેથી કિંમત ન આંકે એ જુદી વાત. પણ દુર્ગંતિમાં કે અહીં' અના મનુષ્યપણામાં સેવાની દૃષ્ટિએ વિચાર તા દુČભત્તા સમજાય.
જિનમતિ વિચારે છે આ પુત્રે તે ઘણુ સારૂ કર્યું! જિનમતની દુ'ભતા સમજી ઉભય લેાકને સુખકારી મા` લીધા. તેા લાવ, હુ' પણ એમના દર્શીનાથે જાઉં ? હૃદયના પ્રવાહ કયી દિશામાં વહી રહ્યો છે ? પરમાત્માની દિશા તરફ, કે મેહની દિશા તરફ ? કાની હારહાર લાગણીના પ્રવાહ ચાલી રહ્યો છે ? ભગવાનના તારક સિદ્ધાંતેની સાથે કે સ’સારના પાપસિદ્ધાંતાની સાથે ? આપણે આપણી વિચારણામાં આ જોવાનું છે. ધ્યાન રાખવાની જરૂર છે કે આ જીવનમાં આપણી લાગણીઓના શુદ્ધિકરણ પર જીવનમાં વિજય મેળવવાના છે. લાગણીઓને મલીન