________________
૧૩૨
થતા. છતાં જ્યારે ખાસ તે પ્રસંગ બની જાય ત્યારે એ મૂઢ ન હોવાના કારણે વસ્તુસ્થિતિ પરખી જાય છે, એ વરખ્યા પછી દુષ્ટતા કરનાર સાથે શો વ્યવહાર રાખવે, એના માટે કેવા વિચારે ઘડવા, એમાં સાવધાનીથી કામ લે છે. એ સ્થિતિમાં ય પિતે પિતાના દિલમાં શુદ્રતાને તે સ્થાન નથી જ આપતે; તે દુષ્ટ વિચાર નથી જ કરતે.
જંગલમાં મંગલ ! – તે અહીં સમુદ્રદત્ત પણ એટલું જ વિચારે છે કે “ત્યારે જિનમતિ અંગે પણ આણે મને જૂઠ ભળાવ્યું લાગે છે. આ વિચાર કરે છે એટલામાં સદ્દભાગ્યે ત્યાંથી સાધુઓ વિહાર કરતા જતા હતા; એમણે આને ઓળખે. “અહે! આ તે સમુદ્રદત્ત શ્રાવક ! અહીં ક્યાંથી ? સમુદ્રદત્તને તે જંગલમાં મંગલ થયું ! એણે એમને વંદના કરી. વાગેલું પડી રહ્યું; મુનિઓ પ્રત્યેને વિનય પહેલે સાચજો ! બીજા પ્રાણીઓ કરતાં આપણે ઉંચે આવ્યા છીએ એ સમજવાનું આવા ગુણેમાંથી મળે છે. તેમ ઊંચે જવા માટે પણ રસ્તો આ છે, કે દુન્યવી કષ્ટ-આપદાઓ અવસરે અવસરે બાજુએ મૂકાય અને ઉરિત કરણું, ધર્મકરણી, ગુણની કરણી જરાય ન ચૂકાયા, વિવેકદી પ્રગટ્યા પછી કાંઈ કઠીન નથી. સમુદ્રદત્ત ધર્મ પામીને સારે વિવેકી બને છે. જંગલમાં અકસમાત બનવા છતાં આકૂલવ્યાકૂલ થતા નથી અને સાધુ મળતાં વેંત રોદણાં રોવા બેસતું નથી. વિચારવા જેવું છે કે તમે મુસાફરી કરતા હો એમાં કેક સ્ટેશને