________________
આવક વધી એટલી ? ના, ક તે આવકને ઉલટો ધક્કો પહોંઓ કહે છે. સાધુ થાય એને આમાંનું છે કાંઈ? તે ચારિત્ર માટે કાળ કે કહેશે? સારે કે ખરાબ? અનુકૂળ કાળ છે કે નહિ? અરે ! ખરી રીતે તે વિચારતાં નથી આવડતું. પંચસૂગકાર મહર્ષિ કહે છે કે ધર્મ આત્મા ધર્મજાગરિકા કરે અર્થાત્ સેહનિદ્રા ત્યજીને ધર્મના ઉપગવાળ બને, એ વિચારે કે,
કે મમ કાલે, કિમેઅસ્સ ઉચિ' “આ મને કેક કાળ મળે છે ! આને ઉચિત મારે શું શું કરવું જોઈએ ? મારે કેવા થવું જોઈએ ?'
કાળની સુંદરતા – સમજ્યા? કે કાળ'...એટલે? અનંતા નિગદવાળી જેલમાંથી છૂટી પૃથ્વીકાયાદિ સ્થાવરના અને પિરા, કીડા વગેરે વિકલેન્દ્રિના થાળામાંથી ય છૂટવાને કાળ! એટલું જ નહિ પણ અસંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ પશુ-પક્ષી અને નારક ભવ જેવા ઘેર કાળમાંથી છૂટવાને કાળ ! ! એમાં ય મનુષ્યભવે અનાર્ય-પ્લે-હિંસક-માંસાહારી-કેબી-ભીલ વગેરેમાં નહિ ફસાવાને કાળ! કેક સુંદર કાળ છે જે મૂલ્ય આંકતા આવડે તે ! એમાં વળી ભલે ચોથા આરાને કાળ નથી મળ્યું, છતાં ધર્મ પ્રકાશવાળો આ પાંચમાં આરાનો કાળ મળે છે તે ધર્મની ઓળખ સાથેને, એ ઓછું છે ?