________________
૭૪
કરવાના હુતા ? જે જડ છે, નાશવંત છે, પારકું‘ છે, એના પર સવારી ! એજ ને ! સિ'હુ ભૂખ્યા ર્હતા, આવીને તેણે રાષિના શરીરને ચાવી નાખ્યું ! મહર્ષિ કાળ કરીને ઉપર દેવલાકમાં ચાલી ગયા. સિંહૈ રસનાની ગુલામીમાં ને પેટની ગુલામીમાં નરક સાધી ! રાષિએ ભગવાનની આજ્ઞાની ગુલામીમાં ને સંયમની ગુલામીમાં સ્વર્ગ સાથેા.
અહીં ઇન્દ્રદેવે સિ'હુને સ્વરક્ષાથે માર્યો હશે, પણ મરીને ચંડાલ થયા તેથી એવુ જ સુઝે છે. ભવ ખરામ ત્યાં સહેજે ખાતુ સુઝે છે. માટે સારા ભવમાં સારૂ બહુ કરી લેવુ જોઈ એ. જેથી ખરાબ ભવ ન આવે, નહિતર દુષ્ટતા સહેજે આવશે. પેલા એ એ પર્વત પર એક પશુના શિકાર કર્યાં. પશુને માર્યું, કાપી અગ્નિ સળગાવી એનુ માંસ રાંધીને મને ખાવા બેસી ગયા. અને કાળસેન અને ચડસેનમાં, સમજો કે, ચડસેનની તે આ દશા હાય પણ કાળસેનની ય આવી દશા ? કડા કે હા, તે ભંગીના પેઢે અવત છે. અને સંજ્ઞા ચીજ જ એવી ભૂ ́ડી છે કે અવસ્થા પ્રમાણે પ્રવૃત્તિ કરાવે. બિલાડી ઉંદર શેષે, સિદ્ધ હરણીયું, સંજ્ઞાના અને વાસનાને આપણી પાસે ગંજાવર સ્ટોક છે. અવસર આવે કે તે તે જાગ્રત થઈ જ જાય છે. માટે હલકા ભવથી ચેતવા જેવુ છે. ભૂલેચૂકે આપણે એમાં ન ફસાઇએ.
પ્રસંગ ચાલે છે પૈલા દાટેલા નિધાન ઉપરના જુએ એ કેવા ભાવ ભજવે છે. ચંડસેનના હાથમાં કટારી છે.