________________ 46 અશ્વકર્ણકરણોદ્ધા પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ = 256 x 1,00,000 = 2,56,00,000 બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ = 224 x 2,00,000 = 4,48,00,000 ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ = 192 X 3,00,000 = 5,76,00,000 આમ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ કરતા બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ દ્વિગુણથી કંઈક ન્યૂન છે, ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ ત્રિગુણથી કંઈક ન્યૂન છે. કેટલા રસાણ ન્યૂન છે તે પૂર્વે કહેલી રીત પ્રમાણે વિચારીએ - બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ = 2 x (256 x 1,00,000) - [(21) x 48 88 (2 x 1,00,000)] = 5, 12,00,000-64,00,000 =4,48,00,000 બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ દ્વિગુણ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ કરતા 64,00,000 ન્યૂન છે. ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ = 3x (256 x 1,00,000) -[(3-1) x 44 84 (3x 1,00,000)]. = 7,68,00,000 - (2 x 32 x 3,00,000) = 7,68,00,000 1,92,00,000 = 5,76,00,000 ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ ત્રિગુણ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ કરતા 1,92,00,000 ન્યૂન છે. પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ = 2,56,00,000. તેને દ્વિગુણ કરતા 5, 12,00,000 થાય. બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ = 4,48,00,000 5,12,,OOO-4,48,00,OOO= 64,00,000 બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના રસાણ દ્વિગુણ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણ કરતા 64,00,000 ન્યૂન છે. પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના કુલ રસાણને ત્રિગુણ કરતા 34 2,56,00,000