________________ 20 અનિવૃત્તિકરણ પ્રશ્ન-અપૂર્વકરણથી અત્યાર સુધી ગુણસંક્રમ અને સ્થિતિઘાત દ્વારા આઠ કષાયની ક્ષપણા તો થાય છે, તો પછી અહીં ક્ષપણાનો પ્રારંભ કેમ કહ્યો? જવાબ - અત્યાર સુધી મોહનીયની બધી પ્રવૃતિઓની ગુણસંક્રમ અને સ્થિતિઘાત દ્વારા ક્ષપણા સમાન રીતે ચાલતી હતી, જ્યારે અહીંથી બીજા કર્મોની અપેક્ષાએ આઠ કષાયોની ક્ષપણાની પ્રબળ પ્રવૃતિ થાય છે, જેથી થોડા હજાર સ્થિતિઘાત દ્વારા તેનો સર્વથા નાશ થઈ શકે. માટે અહીં કષાય 8 ની ક્ષપણાનો પ્રારંભ કહ્યો. ચરમ સ્થિતિઘાત વખતે એક આવલિકા ઉપરની સર્વ સ્થિતિનો નાશ કરે છે. શેષ એક આવલિકા સ્તિબુકસંક્રમ દ્વારા વેદ્યમાન કષાયોમાં સંક્રમીને ભોગવાઈ જાય છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત દ્વારા થિણદ્ધિ 3, નરક 2, તિર્યંચ 2, જાતિ 4, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણ - આ 16 પ્રકૃતિઓને પરપ્રકૃતિમાં સંક્રમાવી તેનો નાશ કરે છે. ચરમ સ્થિતિઘાત વખતે એક આવલિકા ઉપરની સર્વસ્થિતિનો નાશ કરે છે. શેષ એક આવલિકાસ્તિબુકસંક્રમ દ્વારા વેદ્યમાન પ્રકૃતિઓમાં સંક્રમીને ભોગવાઈ જાય છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં આ 24 પ્રકૃતિઓની ક્ષપણાનો અધિકાર આ રીતે બતાવ્યો છે-“તો સંજ્ઞા समयपबद्धाणमुदीरणा / तदो संखेज्जेसु ठिदिखंडयसहस्सेसु गदेसु अट्ठण्हं कसायाणं संकामगो / तदो अट्ठकसाया द्विदिखंडयपुधत्तेण संकामिज्जंति / अट्ठण्हं कसायाणमपच्छिमट्ठिदिखंडए उक्किण्णे तेसिं संतकम्ममावलियपविट्ठ सेसं। तदो द्विदिखंडयपुधत्तेण णिहाणिहा - पयलापयला-थिणगिद्धीणं णिरयगदितिरिक्खगदिपाओग्गणामाणं संतकम्मस्स संकामगो / तदो ट्ठिदिखंडयपुधत्तेण अपच्छिमे ट्ठिदिखंडए વેદિક્ષા સોસાથું માપ વિલંતામાવનિયમંતર સે ' - ભાગ-૧૪, પાના નં. 200, 201, 202. કર્મપ્રકૃતિટીકામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે આ 24 પ્રકૃતિની ક્ષપણા આ રીતે બતાવી છે - “અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે થિણદ્ધિ 3 વગેરે 16 પ્રકૃતિઓનો ક્ષય થાય છે. ત્યારપછી આઠ કષાયનો ક્ષય થાય છે. જો કે આઠ કષાયની ક્ષપણાનો પ્રારંભ પહેલા થાય છે, પરંતુ વચ્ચે 16 પ્રકૃતિઓનો ક્ષય થાય છે અને ત્યાર પછી આઠ કષાયનો ક્ષય થાય છે. આ સૂત્રનો મત છે. અન્ય આચાર્યોના મતે 16 પ્રકૃતિઓની ક્ષપણાનો પ્રારંભ પૂર્વે થાય છે, વચ્ચે આઠ કષાયોનો ક્ષય કરે છે અને પછી સોળ પ્રકૃતિઓનો ક્ષય થાય છે.' ઉપાધ્યાયજી મહારાજે કર્મપ્રકૃતિ ટીકામાં ક્ષપકશ્રેણિ અધિકારમાં આ બન્ને મતોનો સંગ્રહ આ પ્રમાણે કર્યો છે-“તત્રીપૂર્વશરસ્થિતિ તિમિર્મધ્ય#િષાથીષ્ટતથા ક્ષપતિ યથાનિવૃત્તિ દ્ધિપ્રથમસમયે तत्पल्योपमासङ्ख्येयभागमात्रस्थितिकं भवति / अनिवृत्तिकरणाद्धायाश्च सङ्ख्येयेषु भागेषु गतेषु सत्सु स्त्यानद्धित्रिक-नरकद्विक-तिर्यग्द्विकाद्यजातिचतुष्टय-स्थावरातपोद्योतसूक्ष्मसाधारणानां षोडशप्रकृतीनामुद्वलनासङ्क्रमेणोद्वल्यमानानां पल्योपमासङ्ख्येयभागमात्रा स्थितिर्भवति / ततो बध्यमानासु प्रकृतिषु तानि षोडशापि कर्माणि गुणसङ्क्रमेण प्रतिसमयं प्रक्षिप्यमाणानि निःशेषतोऽपि क्षीणानि भवन्ति, इह