________________ આ ગ્રન્થની રચનામાં જ 6 આધારભૂત ગ્રન્થોના નામો (1) કષાયમામૃત મૂળ (2) કષાયપ્રાભૃત ભાષ્ય (3) કષાયમામૃત ચૂર્ણિ (4) કષાયમામૃતની જયધવલા ટીકા (5) ક્ષપણાસાર મૂળ (6) ક્ષપણાસાર હિન્દી ટીકા (7) નવ્યશતક (8) કર્મપ્રકૃતિની મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ કૃત ટીકા (9) આવશ્યકચૂર્ણિ (10) સંક્રમકરણ (આચાર્ય વિજય પ્રેમસૂરિ મહારાજ કૃત) (11) પ્રજ્ઞાપના સૂત્ર (12) પ્રજ્ઞાપના સૂત્રની મલયગિરિ મહારાજ કૃત ટીકા (13) ગુણસ્થાનક્રમારોહ (14) ગુણસ્થાનક્રમારોહ વૃત્તિ (15) પંચસંગ્રહની મલયગિરિ મહારાજ કૃત ટીકા (16) કર્મપ્રકૃતિપ્રાભૃત (17) ભગવતીસૂત્રની અભયદેવસૂરિ મહારાજ કૃત ટીકા