________________ 322 સૂમસંપરાય ગુણસ્થાનક ત્યાર પછી સત્તાગત સ્થિતિના ચરમસમય સુધી ઉત્તરોત્તર નિષેકમાં વિશેષહીન દલનિક્ષેપ થાય છે'. દશ્યમાનદ્રવ્ય પણ એ જ ક્રમે હોય છે, કેમકે પ્રથમ સ્થિતિખંડના ચરમ સમયે ગુણશ્રેણીની ઉપર સર્વસ્થિતિનું એક ગોપુચ્છ થઈ ગયુ છે. બીજા સ્થિતિખંડથી ચરમ સ્થિતિખંડ સુધી દીયમાન દ્રવ્ય અને દશ્યમાન દ્રવ્યનો આ જ ક્રમ જાણવો. 1. 'मोहकी द्वितीयस्थितिकांडकघाततै लगाय द्विचरमकांडकघातपर्यंत कांडककरि गृहीत स्थितितें नीचें अर उदयावलीत उपरि जे निषेक तिनिका द्रव्यकौं अपकर्षणभागहारका भाग देइ तहाँ एक भागमात्र द्रव्य ग्रहि ताकौं पल्यका असंख्यातवां भागका भाग देइ तहां एक भागकौं पूर्वोक्तप्रकार गुणश्रेणिआयामविर्षे प्रथमउदयनिषेकविर्षे तौ स्तोक अर द्वितीयादि निषेकनिविर्षे गुणश्रेणिशीर्षपर्यंत असंख्यातगुणा क्रम लीए दीजिए है / बहुरि अवशेष बहुभागमात्र द्रव्यकौं गुणश्रेणितें उपरिकी अंतर्मुहूर्तमात्र स्थितिमात्र जो गच्छ ताका भाग देइ तहां एक खंडविर्षे एक घाटि गच्छका आधा प्रमाणमात्र विशेष मिलाए जो होइ तितना गुणश्रेणिशीर्ष के उपरि जो निषेक तीहिं विषै दीजिए हैं।सो यहुगुणश्रेणिशीर्षविर्षे दीया द्रव्यतै असंख्यातगुणा है। एसैं अंतरका प्रथमनिषेकपर्यंत तौ असंख्यातगुणा क्रम करि द्रव्य दीजिए है / बहुरि ताके उपरि एक एक विशेष घटता क्रम लीए द्रव्य दीजिए है / सो यावत् अतिस्थापनावली प्राप्त होइ तावत् ऐसा जानना / यहाँ प्रथमस्थितिकांडककालका अंतसमयवि ही अन्तर है सो पूर्ण भया तातें अंतरायामविर्षे जुदा द्रव्य देने का विधान न कह्या / बहुरि सर्वस्थितिकांडकनिविर्षे अंतफालिपर्यंत जो अपकृष्टद्रव्य है सो तो सकल द्रव्यके असंख्यातवै भागमात्र जानना / बहरि अन्तफालिका पतन समयविर्षे wiડ%સ્થિતિä માયામ નો હાનિદ્રવ્ય તો સર્વદ્રવ્ય સંસ્થતિર્થ મા માત્ર નાના ' - ક્ષપણાસાર ગાથા 589 ની હિંદી ટીકા. અહીં ઉપર સ્થિતિકાંડકની નીચે અને ઉદયાવલિકાની ઉપરના નિષેકોમાંથી દ્રવ્યનું અપકર્ષણ કરવાનું સૂચવ્યું છે, પરંતુ ઉપચારથી કંડકનું દ્રવ્ય પણ સાથે લઈ લેવાનું છે. ચિરમ સમય સુધી કંડકનું અપકર્ષણ થતું ફાલિદ્રવ્ય અપકર્ષણ દ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેટલુ હોવાથી અહીં નિર્દેશ કર્યો નથી લાગતો. 2. ક્ષપણાસારમાં ચરમ સ્થિતિખંડનો ઘાત થતા દલનિક્ષેપનો ક્રમ જુદી રીતે બતાવ્યો છે - અંતિમ સ્થિતિકાંડક ઘાત કરતા પ્રથમથી દ્વિચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે અસંખ્ય ગુણ દ્રવ્ય અપકર્ષણ કરે છે. તે દ્રવ્યને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ભાગી બહુભાગ પ્રમાણ દ્રવ્યને ઉદયસમયથી વર્તમાન ગુણશ્રેણિના (સૂક્ષ્મસંપરીયાદ્ધાના કાળ જેટલી ગુણશ્રેણિના) શીર્ષ સુધી અસંખ્યગુણના ક્રમે નાંખે છે. અહીં સૂક્ષ્મસંપરીયાદ્ધાનો ચરમ સમય તે ગુણશ્રેણિશીર્ષરૂપ જાણવો. અવશેષ એક ભાગ પ્રમાણ દ્રવ્યને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ભાગી બહુભાગમાત્રદ્રવ્યને ગુણશ્રેણિશીર્ષની ઉપરના સમયથી પૂર્વે ગુણશ્રેણિ હતી તેના શીર્ષ સુધી વિશેષહીનના ક્રમે આપે છે. અહીં વર્તમાન ગુણશ્રેણિના શીર્ષ કરતા તેની પછીના નિષેકમાં અસંખ્યગણહીન દલિક આવે છે. તેની ઉપર પૂરાતન ગુણશ્રેણિના શીર્ષ સુધી વિશેષહીનના ક્રમે દલિક આવે છે. અવશેષ એક ભાગ માત્ર દ્રવ્યને પૂરાતન ગુણશ્રેણિશીર્ષના ઉપરના સમયથી અંતિમ અતિસ્થાપનાવલિકા સિવાય શેષ સર્વ સ્થિતિસ્થાનોમાં વિશેષહીનના ક્રમે નાંખે છે. પુરાતન ગુણશ્રેણિશીર્ષમાં નંખાતા દ્રવ્ય કરતા ત્યાર પછીના નિષેકમાં અસંખ્યગુણહીન દલિક નંખાય છે. તાત્પર્ય એ છે કે ચરમ સ્થિતિખંડનો ઘાત કરતા ગુણશ્રેણિના છેલ્લા સંખ્યાતમા ભાગનો પણ નાશ કરે છે. એટલે હવે ગુણશ્રેણિ સૂક્ષ્મસંપરીયાદ્ધા જેટલી જ થાય છે. ચરમ સ્થિતિખંડ વખતે જે દલિક ઉકેરાય છે તેનો નિક્ષેપ ત્રણ ક્રમે થાય છે. 1) ઉદયસમયથી વર્તમાન ગુણશ્રેણિના શીર્ષ સુધી અસંખ્યગુણના ક્રમે.