________________ કિટ્ટિવેદનાદ્ધા 315 મધ્યમખંડદ્રવ્ય આવે. મધ્યમખંડદ્રવ્યમાંથી સર્વ સૂક્ષ્મકિટ્ટિઓમાં એક-એક ખંડ આપતા બીજા સમયનું સૂક્ષ્મકિટ્ટિસંબંધી સર્વ દ્રવ્ય સમાપ્ત થઈ જાય છે અને સૂક્ષ્મકિટ્ટિઓનું દ્રવ્ય એક ગોપુચ્છાકારે રહે છે. અહીં આ પાંચ દ્રવ્યોનું સંભવિત અલ્પબદુત્વ આ પ્રમાણે છે - 1) અધસ્તનશીર્ષીયદ્રવ્યના એક ચયમાં દ્રવ્ય અલ્પ છે. 2) તેના કરતા ઉભયચયદ્રવ્યના એક ઉભયચયમાં દ્રવ્ય અસંખ્યાતગુણ છે. 3) તેના કરતા અપૂર્વઅધસ્તનકિટ્ટિસમાનખંડદ્રવ્યના એક ખંડનું દ્રવ્ય અનંતગુણ છે. 4) તેના કરતા અપૂર્વઅંતરકિટ્ટિસમાનખંડદ્રવ્યના એક ખંડનું દ્રવ્ય તુલ્ય છે. 5) તેના કરતા મધ્યમખંડદ્રવ્યના એક ખંડનું દ્રવ્ય અસંખ્ય ગુણ છે. અધસ્તનશીર્ષીયદ્રવ્યનો પૂર્વસૂક્ષ્મકિઠ્ઠિઓમાં (પ્રથમસમયકૃત સૂક્ષ્મકિઠ્ઠિઓમાં) નિક્ષેપ થાય છે. ઉભયચયદ્રવ્યનો તથા મધ્યમખંડદ્રવ્યનો પૂર્વસૂક્ષ્મકિઠ્ઠિઓમાં, અપૂર્વઅધતનસૂક્ષ્મકિટ્ટિમાં અને અપૂર્વઅંતરસૂક્ષ્મકિઠ્ઠિઓમાં નિક્ષેપ થાય છે. અપૂર્વઅધતનસૂક્ષ્મકિટ્ટિસમાનખંડદ્રવ્યનો અપૂર્વઅધસ્તનસૂક્ષ્મકિઠ્ઠિઓમાં નિક્ષેપ થાય છે. અપૂર્વઅંતરસૂક્ષ્મકિફિસમાનખંડદ્રવ્યનો અપૂર્વઅંતરસૂક્ષ્મકિટિઓમાં નિક્ષેપ થાય છે. બાદરકિષ્ટિ સંબંધી દ્રવ્યમાંથી ત્રીજી સંગ્રહકિટ્રિમાં આવતા દ્રવ્યના પૂર્વે કહ્યા પ્રમાણે ચાર પ્રકાર કરાય છે. બીજી સંગ્રહકિટ્ટિના ઘાતદ્રવ્યના એક ભાગમાંથી ત્રણ ભાગ પૂર્વે કહ્યા પ્રમાણે કરાય છે. બંધદ્રવ્યના ચાર ભાગ પૂર્વના સમયે જે રીતે કર્યા છે તે રીતે કરાય છે. હવે દ્રવ્ય કેવી રીતે અપાય છે? તેનું નિરૂપણ કરાય છે. દીપમાનદ્રવ્યવિધિ - સૂક્ષ્મકિઓિમાં - જઘન્ય અપૂર્વઅધસ્તનસૂક્ષ્મકિટ્રિમાં સૌથી વધારે દ્રવ્ય અપાય છે. તેમાં સૂક્ષ્મકિટ્ટિ સંબંધી દ્રવ્યમાંથી એક અપૂર્વઅધસ્તનસૂક્ષ્મકિટ્ટિસમાનખંડદ્રવ્ય, એક મધ્યમખંડદ્રવ્ય તથા સર્વ પૂર્વ-અપૂર્વ સૂક્ષ્મકિષ્ટિ પ્રમાણ ઉભયચય જેટલું ઉભયચયદ્રવ્ય અપાય છે. બીજી અપૂર્વઅધસ્તનસૂક્ષ્મકિટ્ટિમાં એક અપૂર્વઅધતન-સૂક્ષ્મકિટ્ટિસમાનખંડદ્રવ્ય, એક મધ્યમખંડદ્રવ્ય તથા એક ન્યૂન સર્વ પૂર્વ-અપૂર્વ સૂક્ષ્મકિટ્ટિ પ્રમાણ ઉભયચય જેટલુ ઉભયચયદ્રવ્ય અપાય છે. આ દ્રવ્ય પ્રથમ અપૂર્વઅધતનસૂક્ષ્મકિટ્ટિનાદીયમાન દ્રવ્ય કરતા એક ઉભયચયદ્રવ્ય જેટલુ ઓછુ હોવાથી એક અનંતમો ભાગ ન્યૂન છે. આ રીતે ચરમ અપૂર્વઅધસ્તનસૂમકિષ્ટિ સુધી ઉત્તરોત્તર અપૂર્વઅધસ્તનસૂક્ષ્મકિટ્ટિઓમાં એક-એક ઉભયચય ન્યૂન જેટલુ દ્રવ્ય અપાય છે. અહીં અપૂર્વઅધસ્તનસૂક્ષ્મકિટિસમાનખંડદ્રવ્ય પૂર્ણ થયું. ત્યાર પછી પ્રથમ સમયની જઘન્ય પૂર્વ સૂક્ષ્મકિટ્ટિ આવે. તેમાં એક મધ્યમખંડદ્રવ્ય તથા પસાર થયેલી બધી સૂક્ષ્મકિઠ્ઠિઓ ન્યૂન સર્વ સૂક્ષ્મકિટ્ટિ પ્રમાણ ઉભયચય જેટલુ ઉભયચયદ્રવ્ય અપાય છે. અહીં આની પૂર્વેની અપૂર્વઅધસ્તનસૂક્ષ્મકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા એક અપૂર્વઅધસ્તનસૂક્ષ્મકિટ્ટિસમાનખંડદ્રવ્ય અને