________________ 314 કિટ્ટિકરણોદ્ધા અધસ્તનશીર્ષીયદ્રવ્ય છે. અધસ્તનશીર્ષીયદ્રવ્ય = 1 ચય + 2 ચય + ૩ચય. ....+ 1 જૂન પૂર્વસમયકૃતસૂક્ષ્મકિટ્ટિ પ્રમાણ ચય = (1 + 2 +3+ ....+ 1 જૂન પૂર્વસમયકૃત સૂક્ષ્મકિટ્ટિની સંખ્યા) x ચય 2) અપૂર્વઅધતનસૂક્ષ્મકિફિસમાનખંડદ્રવ્ય - પૂર્વ સમયની જઘન્ય સૂક્ષ્મકિટ્ટિની સમાન દ્રવ્યવાળી બીજા સમયની સર્વ અપૂર્વઅધસ્તનસૂક્ષ્મકિષ્ટિઓની સ્થાપના કરવી. બીજા સમયની સર્વઅપૂર્વઅધતનસૂક્ષ્મકિષ્ટિઓનું પૂર્વ સમયની જઘન્ય સૂક્ષ્મકિષ્ટિની સમાન દ્રવ્ય તે અપૂર્વઅધસ્તનસૂક્ષ્મકિટ્ટિસમાનખંડદ્રવ્ય. અપૂર્વઅધસ્તનસૂકિટ્ટિસમાનખંડદ્રવ્ય = (અપૂર્વઅધસ્તનસૂક્ષ્મકિટ્ટિની સંખ્યા)x (પૂર્વસમયની જઘન્ય સૂક્ષ્મકિટ્ટિનું દ્રવ્ય) 3. અપૂર્વઅંતરસૂક્ષ્મકિફિસમાનખંડદ્રવ્ય - પૂર્વસમયની જઘન્ય સૂક્ષ્મકિટ્ટિની સમાન દ્રવ્યવાળી બીજા સમયની સર્વ અપૂર્વઅંતરસૂક્ષ્મકિષ્ટિઓની સ્થાપના કરવી. તે સર્વકિઠ્ઠિઓનું દ્રવ્ય તે અપૂર્વઅંતરસૂક્ષ્મકિટ્ટિસમાનખંડદ્રવ્ય. અપૂર્વઅંતરસૂક્ષ્મકિટિસમાનખંડદ્રવ્ય = (બીજા સમયની અપૂર્વઅંતરસૂક્ષ્મકિષ્ટિની સંખ્યા) x (પૂર્વ સમયની જઘન્ય સૂક્ષ્મકિટ્ટિનું દ્રવ્ય) બીજા સમયના સૂક્ષ્મકિટ્ટિ સંબંધી દ્રવ્યમાંથી ઉપરના ત્રણ પ્રકારના દ્રવ્ય યથાયોગ્ય આપીએ એટલે પૂર્વસમયની સૂક્ષ્મકિઠ્ઠિઓ, બીજા સમયની અપૂર્વઅધસ્તનસૂક્ષ્મકિઠ્ઠિઓ અને બીજા સમયની અપૂર્વઅંતરસૂક્ષ્મકિટિઓ - આ બધી સૂક્ષ્મકિષ્ટિઓ સમાનદ્રવ્યવાળી થાય છે. 4) ઉભયજયદ્રવ્ય - સૂક્ષ્મકિષ્ટિ સંબંધી સર્વદ્રવ્ય (પૂર્વસમયનું તથા વર્તમાન સમયનું) ને પૂર્વ-અપૂર્વ સૂક્ષ્મકિદિની સંખ્યાથી ભાગતા જે આવે તેને બદ્વિગુણહાનિ- *(ગ૭–૧) 1 2 થી ભાગતા એક ઉભયચયનું પ્રમાણ આવે. બીજા સમયની પ્રથમ (જઘન્ય) સૂક્ષ્મકિટ્રિમાં સર્વ સૂક્ષ્મકિટ્ટિ (પ્રથમ સમયની અને બીજા સમયની સૂક્ષ્મકિટિ) પ્રમાણ ઉભયચય જેટલુ દ્રવ્ય અપાય છે. ત્યાર પછી ચરમ પૂર્વસૂક્ષ્મકિષ્ટિ સુધી ઉત્તરોત્તર પૂર્વ-અપૂર્વ સૂક્ષ્મકિષ્ટિમાં એક એક ઉભયચય ન્યૂન પ્રમાણ દ્રવ્ય અપાય છે. ચરમ પૂર્વસૂક્ષ્મકિષ્ટિમાં એક ઉભયચર્યદ્રવ્ય અપાય છે. આ રીતે ઉભયચયો અપાય એટલે સર્વપૂર્વ-અપૂર્વસૂક્ષ્મકિઠ્ઠિઓમાં દ્રવ્ય ગોપુચ્છાકારે થઇ જાય. આ સઘળા ઉભયચયોનું દ્રવ્ય તે ઉભયચયદ્રવ્ય. કુલ ઉભયચયદ્રવ્ય = 1 ઉભયચય + ર ઉભયચય +... ....+ સર્વ પૂર્વ-અપૂર્વ સૂક્ષ્મકિષ્ટિ પ્રમાણ ચય = (1 + 2 +..............................+ સર્વ પૂર્વ-અપૂર્વ સૂક્ષ્મકિટ્ટિની સંખ્યા) x ઉભયચય. 5) મધ્યમખંડદ્રવ્ય - બીજા સમયના સૂક્ષ્મકિટ્ટિસંબંધી દ્રવ્યમાંથી ઉપરોક્ત ચાર પ્રકારનું દ્રવ્ય ઘટાડતા શેષ દ્રવ્ય રહે તે મધ્યમખંડદ્રવ્ય. મધ્યમખંડદ્રવ્યને સર્વ પૂર્વ-અપૂર્વ સૂક્ષ્મકિટ્ટિની સંખ્યાથી ભાગતા એક * ગચ્છ = પૂર્વ-અપૂર્વ સૂક્ષ્મકિષ્ટિની સંખ્યા.