________________ 300 કિટ્ટિકરણોદ્ધા 24 થાય છે. તેવી જ રીતે તે જ સમયે સૂક્ષ્મકિક્રિઓ પણ લગભગ : ભાગ થતી હોવાથી બારે સંગ્રહકિદિની બાદર કિટિઓ જેટલી થાય છે. એ તો નક્કી છે. હવે સૂક્ષ્મકિષ્ટિકરણાદ્ધાના પ્રથમ સમયે થતી સૂક્ષ્મકિઠ્ઠિઓ કરતા બીજા વગેરે સમયે અસંખ્યગુણહીન નવી કિઠ્ઠિઓ થાય છે. એટલે સૂક્ષ્મકિકિરણોદ્ધામાં થતી સર્વકિઠ્ઠિઓના અસંખ્યાતા બહુભાગ જેટલી કિઠ્ઠિઓ તો પ્રથમ સમયે થઈ જાય છે. એટલે જો કે સૂક્ષ્મકિષ્ટિકરણાદ્ધાના પ્રથમસમયે સૂક્ષ્મકિષ્ટિમાં દ્રવ્ય અસંખ્યાતમો ભાગ માત્ર છે, છતા કિટિઓની સંખ્યા અસંખ્યાતા બહુભાગ જેટલી હોવાથી સૂક્ષ્મકિટ્ટિકરણોદ્ધાના પ્રથમ સમયે થતી સૂક્ષ્મકિઠ્ઠિઓ લગભગ ભાગ જેટલી કહી છે. તેથી સૂક્ષ્મકિઓિ સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની અવાંતરકિઠ્ઠિઓ કરતા વિશેષાધિક છે. અહીં પ્રસ્તુતમાં ત્રણે સંગ્રહકિટ્ટિઓની જુદી જુદી વિવેક્ષા નથી કરી, એટલે સંજ્વલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતર કિઠ્ઠિઓ વિશેષાધિક કહ્યા પછી પ્રથમસમયકૃત સૂક્ષ્મકિઠ્ઠિઓ વિશેષાધિક છે, એમ કહ્યું છે. બાકી તો સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિનો ક્ષય થતા બીજી સંગ્રહકિટ્ટિમાં પણ અવાંતરકિઠ્ઠિઓ તેના કરતા વિશેષાધિક થાય. પ્રથમ સમયે થતી સૂક્ષ્મકિઠ્ઠિઓ ઘણી છે. તેના કરતા બીજા સમયે થતી અપૂર્વ સૂક્ષ્મકિઠ્ઠિઓ અસંખ્યગુણહીન છે. તેના કરતા ત્રીજા સમયે થતી અપૂર્વ સૂક્ષ્મકિઠ્ઠિઓ અસંખ્યગુણહીન છે. એમ સૂક્ષ્મકિટ્ટિકરણોદ્ધાના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણહીન અપૂર્વ સૂક્ષ્મકિઠ્ઠિઓ થાય છે. પ્રથમ સમયે સૂક્ષ્મકિઠ્ઠિઓમાં અપાતુ દલિક અલ્પ છે. તેના કરતા બીજા સમયે સૂક્ષ્મકિઢિઓમાં અપાતુ દલિક અસંખ્યગુણ છે. તેના કરતા ત્રીજી સમયે સૂક્ષ્મકિઠ્ઠિઓમાં અપાતુ દલિક અસંખ્યગુણ છે. એમ સૂક્ષ્મકિટ્ટિકરણોદ્ધાના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે સૂક્ષ્મકિટિઓમાં અસંખ્યગુણ દલિક અપાય દ્રવ્યનિક્ષેપ - સૂક્ષ્મકિટ્ટિકરણોદ્ધાના પ્રથમ સમયે જઘન્ય સૂક્ષ્મકિટ્રિમાં પ્રદેશો ઘણા અપાય છે. તેના કરતા બીજી સૂક્ષ્મકિષ્ટિમાં પ્રદેશો વિશેષહીન (અનંતમો ભાગ હીન) અપાય છે.