________________ 289 કિટ્ટિવેદનાદ્ધા 6) તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 7) તેના કરતા સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ સંખ્યાતગુણ છે. સંજવલન માનની ત્રીજી સંગ્રહકિષ્ટિની પ્રથમ સ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે આગાલ-પ્રત્યાગાલનો વિચ્છેદ થાય છે. સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે 1) સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. 2) સંજવલન માનનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે, એટલે કે બંધ અને ઉદયનો ચરમ સમય થાય છે. 3) સંજવલન ત્રણનો સ્થિતિબંધ એક માસ પ્રમાણ થાય છે. 4) સંજવલન ત્રણની સ્થિતિસત્તા બે વર્ષ પ્રમાણ થાય છે. 5) શેષ ત્રણ ઘાતી કર્મોનો સ્થિતિબંધ વર્ષપૃથક્ત પ્રમાણ થાય છે. 6) શેષ ત્રણ ઘાતી કર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 7) ત્રણ અઘાતી કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 8) ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. પ્રકૃતિ સ્થિતિબંધ . સ્થિતિસત્તા સંજવલન ત્રણ 1 માસ 2 વર્ષ શેષ ઘાતી ત્રણ વર્ષપૃથક્તા સંખ્યાતા હજાર વર્ષ અઘાતી ત્રણ [ સંખ્યાતા હજાર વર્ષ ( અસંખ્યાતા હજાર વર્ષ | 9) સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિના પ્રથમ સ્થિતિના એક આવલિકાના દલિક અને સમય ન્યૂન બે આવલિકાના બંધાયેલા દલિક સિવાય શેષ સર્વદલિકોનો નાશ થાય છે, એટલે કે યથાસંભવ અન્યત્ર સંક્રમી શેષ સર્વદ્રવ્ય સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની નીચે અનંતગુણહીન રસવાળી અપૂર્વઅધતનકિઠ્ઠિઓરૂપે 1-2. ક્ષપણાસારની ગાથા ૫૫૮ની હિંદી ટીકામાં અહીં સંજવલન ત્રણનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન એક માસ પ્રમાણ અને સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત ન્યૂન બે વર્ષ પ્રમાણ કહી છે, પરંતુ તે અશુદ્ધ લાગે છે, કેમકે કષાયમામૃતાચૂર્ણિમાં અહીં સંજવલન ત્રણનો સ્થિતિબંધ એક માસ અને સ્થિતિસત્તા બે વર્ષ કહ્યા છે - “તાધે મા રિમસમયTI તાપે તિË સંગના બ્રિતિવંથો ના પરિવુuો સંતરૂં વે વસાન પડવુJUT[ ' - ભાગ 15, પાના નં. 289, 290. ક્ષપણાસાર મૂળગાથામાં પણ અહીં સંજવલન ત્રણનો સ્થિતિબંધ 30 દિવસ અને સ્થિતિસત્તા 24 માસ કહી છે - ‘તરિયરન માળેિ તi વડેવીસ દિવસમાસાિ તિર્દૂ સંગનJITU ક્રિતિબંધો તદ સત્તા ય 58'