________________ 278 કિટ્ટિકરણોદ્ધા ત્યાર પછી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ બંધપૂર્વકિટ્ટિથી માંડીને સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિષ્ટિ સુધી બધી પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓમાં અપૂર્વઅધસ્તનકિટ્રિદ્રવ્ય સિવાયનું ચાર પ્રકારનું સંક્રમદ્રવ્ય સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની જેમ અપાય છે. સંજવલન માયાની ત્રણ સંગ્રહકિટ્ટિ, સંજ્વલન માનની ત્રણ સંગ્રહકટ્ટિ અને સંજવલન ક્રોધની ત્રીજી-બીજી સંગ્રહકિટ્ટિમાં સંક્રમદ્રવ્ય-બંધદ્રવ્યની વહેંચણી - જેમ સંજવલન લોભની ત્રણ સંગ્રહકિટિઓમાં દીયમાન દ્રવ્ય બતાવ્યું તેમ સંજવલન માયા-સંજવલન માનની ત્રણ-ત્રણ સંગ્રહકિઠ્ઠિઓ અને સંજવલન ક્રોધની ત્રીજી અને બીજી સંગ્રહકિટ્રિમાં દીયમાનદ્રવ્યની વિધિ સમજવી. આમ સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિષ્ટિ સુધી દ્રવ્ય અપાય જાય એટલે સંક્રમદ્રવ્ય સંપૂર્ણ થઈ જાય છે. સંજ્વલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં ઘાતદ્રવ્ય અને બંધદ્રવ્યની વહેંચણી - સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં સંક્રમદ્રવ્ય નથી આવતું. તેથી તેમાં સંક્રમદ્રવ્યમાંથી અપૂર્વઅધતનકિઠ્ઠિઓ કે અપૂર્વઅંતરકિઠ્ઠિઓની રચના થતી નથી. પરંતુ જુદા સ્થાપેલા ઘાતદ્રવ્યમાંથી તેમાંયથાયોગ્ય રીતે અધતનશીષચયદ્રવ્ય, મધ્યમખંડદ્રવ્ય અને ઉભયચયદ્રવ્ય અપાય છે અને ચાર પ્રકારના બંધદ્રવ્યમાંથી યથાયોગ્ય રીતે બંધદ્રવ્ય અપાય છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્રિમાં ઘાતદ્રવ્યમાંથી એક મધ્યમખંડદ્રવ્ય, પસાર થયેલી બધી પૂર્વકિઠ્ઠિઓ પ્રમાણ અધિસ્તનશીર્ષીયો જેટલુ અધતનશીષચયદ્રવ્ય અને પસાર થયેલી બધી પૂર્વ-અપૂર્વકિઠ્ઠિઓ ન્યૂન સર્વકિઠ્ઠિઓ પ્રમાણ ઉભયચયોજેટલુ ઉભયચયદ્રવ્ય અપાય છે. ત્યાર પછી સંજ્વલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ બંધપૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં ઘાતદ્રવ્યમાંથી એક-એક મધ્યમખંડદ્રવ્ય, એકોત્તરહાનિથી ઉભયચયદ્રવ્ય અને એકોત્તરવૃદ્ધિથી અધસ્તનશીર્ષીયદ્રવ્ય અપાય છે. ત્યાર પછી સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ બંધપૂર્વકિટ્ટિમાં ઘાતદ્રવ્યમાંથી એક ઉભયચયના અનંતમા ભાગ ન્યૂન પસાર થયેલી બધી પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓ ન્યૂન સર્વ કિઠ્ઠિઓ પ્રમાણ ઉભયચયો જેટલુ ઉભયચયદ્રવ્ય, પસાર થયેલી બધી પૂર્વ કિઠ્ઠિઓ પ્રમાણ અધસ્તનશીષચયો જેટલું અધસ્તનશીષચયદ્રવ્ય અને એક મધ્યમખંડદ્રવ્ય અપાય છે, તથા બંધદ્રવ્યમાંથી પસાર થયેલી બધી બંધ પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓ ન્યૂન સર્વ બંધકિઠ્ઠિઓ પ્રમાણ બંધચયો જેટલુ બંધચયદ્રવ્ય અને એક બંધમધ્યમખંડદ્રવ્ય અપાય છે. ત્યાર પછી સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ બંધપૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્રિમાં ઘાતદ્રવ્યમાંથી એકોત્તરવૃદ્ધિથી અધસ્તનશીષચયો અને એકોત્તરહાનિથી ઉભયચયો અને એક-એક મધ્યમખંડદ્રવ્ય અપાય છે, તથા બંધદ્રવ્યમાંથી એક-એક બંધમધ્યમખંડદ્રવ્ય અને એકોત્તરહાનિથી બંધચયો અપાય છે. પલ્યોપમના અસંખ્ય પ્રથમ વર્ગમૂળ પ્રમાણ બંધપૂર્વકિઠ્ઠિઓ પસાર થયે છતે જ્યાં જ્યાં બંધદ્રવ્યમાંથી અપૂર્વકિઠ્ઠિઓ રચાય છે ત્યાં ત્યાં ઉભયચયદ્રવ્યના સ્થાને બંધદ્રવ્યમાંથી બંધઅપૂર્વઅંતરકિટ્રિચયો અને અધસ્તનશીર્ષીયદ્રવ્યના સ્થાને બંધદ્રવ્યમાંથી બંધઅપૂર્વઅંતરકિટ્ટિસમાનખંડદ્રવ્ય અપાય છે, ત્યાં ઘાતદ્રવ્યમાંથી મધ્યમખંડદ્રવ્ય નથી અપાતુ. આમ સંજ્વલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિની ચરમ બંધપૂર્વકિષ્ટિ સુધી બંધદ્રવ્ય અપાય જાય એટલે બધુ બંધદ્રવ્ય સમાપ્ત થઈ જાય છે. ત્યાર પછી સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ બંધપૂર્વકિટ્ટિ પછીની સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની પૂર્વકિષ્ટિમાં ઘાતદ્રવ્યમાંથી એક મધ્યમખંડદ્રવ્ય, પસાર થયેલી બધી પૂર્વકિઠ્ઠિઓ પ્રમાણ