________________ 276 કિટ્ટિકરણોદ્ધા લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પૂર્વકિટ્ટિ પ્રમાણ અધિસ્તનશીર્ષીયો જેટલું અધસ્તનશીર્ષીયદ્રવ્ય + 1 મધ્યમખંડદ્રવ્ય+સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓ અને સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની નીચેની અપૂર્વઅધતનકિઠ્ઠિઓ ન્યૂન સર્વ કિઠ્ઠિઓ પ્રમાણ ઉભયચય જેટલું ઉભયચયદ્રવ્ય. આમ સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની નીચે થયેલી ચરમ અપૂર્વઅધસ્તનકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા સંજ્વલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિમાં દીયમાન દ્રવ્ય અસંખ્યગુણહીન છે. તેનું કારણ પૂર્વ મુજબ જાણવુ. ત્યાર પછી સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિષ્ટિ સુધી પૂર્વકિઠ્ઠિઓ અને અપૂર્વઅંતરકિક્રિઓમાં સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની જેમ દલિક અપાય છે. સંજ્વલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટ્રિમાં સંક્રમદ્રવ્ય અને બંધદ્રવ્યની વહેંચણી - ત્યાર પછી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની નીચે કરાયેલી પ્રથમ અપૂર્વઅધતનકિટ્ટિમાં એક અપૂર્વઅધતનકિટ્રિદ્રવ્ય, એક મધ્યમખંડદ્રવ્ય અને સંજવલન લોભની ત્રીજી અને બીજી સંગ્રહકિષ્ટિની પૂર્વ-અપૂર્વકિઠ્ઠિઓ ન્યૂન સર્વ કિઠ્ઠિઓ પ્રમાણ ઉભયચય જેટલુ ઉભયચયદ્રવ્ય અપાય છે. આ દીયમાન દ્રવ્ય સંજ્વલન લોભની બીજી સંગ્રહકિષ્ટિની ચરમ પૂર્વકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા અસંખ્યગુણ છે, તેનું કારણ પૂર્વ મુજબ જાણવુ. ત્યાર પછી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની નીચેની ચરમ અપૂર્વઅધતનકિટ્ટિ સુધી ઉત્તરોત્તર અપૂર્વઅધતનકિટ્ટિમાં એકોત્તરહાનિથી ઉભયચયદ્રવ્ય, 1-1 અપૂર્વઅધસ્તનકિટ્રિદ્રવ્ય અને 1-1 મધ્યમખંડદ્રવ્ય અપાય છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ અપૂર્વઅધસ્તનકિટ્ટિથી ચરમ અપૂર્વઅધસ્તનકિટ્ટિ સુધી ઉત્તરોત્તર અપૂર્વઅધસ્તનકિટ્ટિમાં 1-1 ઉભયચર્યદ્રવ્ય ન્યૂન છે, એટલે કે અનંતમો ભાગ દ્રવ્ય ન્યૂન છે. ત્યાર પછી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિથી માંડીને દલિક આપવાનું શરુ કરે છે. તેમાં સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિ બંધાતી હોવાથી ચાર પ્રકારના બંધદ્રવ્ય અને પાંચ પ્રકારના સંક્રમદ્રવ્યમાંથી પૂર્વ-અપૂર્વ અવાંતરકિઠ્ઠિઓમાં યથાયોગ્ય રીતે દલિક અપાય છે. જે અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જઘન્ય રસવાળી અને અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ રસવાળી અવાંતરકિઠ્ઠિઓ બંધાતી નથી તેમાં માત્ર સંક્રમદ્રવ્યમાંથી જ દલિક આપે છે. બંધઅપૂર્વઅંતરકિઠ્ઠિઓમાં માત્ર બંધદ્રવ્યમાંથી જ દલિક અપાય છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિમાં સંક્રમદ્રવ્યમાંથી સંજવલન લોભની ત્રીજી અને બીજી સંગ્રહકિટ્ટિની પૂર્વકિઠ્ઠિઓ પ્રમાણ અધસ્તનશીર્ષીયો જેટલું અધસ્તનશીર્ષીયદ્રવ્ય, એક મધ્યમખંડદ્રવ્ય અને પસાર થયેલી બધી પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓ ન્યૂન સર્વ કિઠ્ઠિઓ પ્રમાણ ઉભયચયો જેટલુ ઉભયચયદ્રવ્ય અપાય છે. આ દીયમાન દ્રવ્ય સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વઅધતનકિટ્ટિના દીયમાન દ્રવ્ય કરતા અસંખ્યગુણહીન છે, તેનું કારણ પૂર્વેની જેમ જાણવુ. ત્યાર પછી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની જઘન્ય બંધપૂર્વકિટ્ટિ ન આવે ત્યાં સુધી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પૂર્વકિઢિઓમાં અને સંક્રમથી રચાતી અપૂર્વઅંતરકિઠ્ઠિઓમાં સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની જેમ દલિક અપાય છે. ત્યાર પછી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની જઘન્ય બંધપૂર્વકિષ્ટિમાં સંક્રમદ્રવ્યમાંથી પસાર થયેલી બધી પૂર્વકિટ્ટિ પ્રમાણ અધસ્તનશીર્ષીયો જેટલું અધસ્તનશીર્ષીયદ્રવ્ય, એક