________________ કિટ્ટિકરણોદ્ધા 145 લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની બીજી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ત્રીજી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. એમ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિની ચરમ અપૂર્વકિટિ સુધી ઉત્તરોત્તર કિષ્ટિમાં દ્રવ્ય પૂર્વ પૂર્વ કિષ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અસંખ્યાતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની બીજી પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ત્રીજી પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. એમ સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્રિમાં દ્રવ્ય પૂર્વ પૂર્વ કિટ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષાધિક (અસંખ્યાતમો ભાગ અધિક) છે. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની ત્રીજી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. એમ સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિની ચરમ અપૂર્વકિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિઢિમાં દ્રવ્ય પૂર્વ પૂર્વ કિષ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ પૂર્વકિઢિમાં દ્રવ્ય વિશેષહીન (અસંખ્યાતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની બીજી પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિની ત્રીજી પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. એમ સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિની ચરમ પૂર્વકિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિષ્ટિમાં દ્રવ્ય પૂર્વ પૂર્વ કિટ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ પૂર્વકિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષાધિક (અસંખ્યાતમો ભાગ અધિક) છે. તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની બીજી અપૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિની ત્રીજી અપૂર્વકિટ્રિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. એમ સંજવલન માયાની ચરમ અપૂર્વકિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્રિમાં દ્રવ્ય પૂર્વ પૂર્વકિષ્ટિના દ્રવ્ય કરતા વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે સંજવલન માયાની બીજી સંગ્રહકિષ્ટિની ચરમ અપૂર્વકિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિમાં દ્રવ્ય વિશેષહીન (અસંખ્યાતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટિની બીજી પૂર્વકિટિમાં દ્રવ્ય વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) છે. તેના કરતા