________________ કિટ્ટિકરણોદ્ધા 79 તેના કરતા સંજવલન માનનું પ્રથમ સંગ્રહકિટ્રિઅંતર (સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિના રસાણ : સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિના રસાણ) અનંતગુણ છે. તેના કરતા સંજવલન માનનું બીજુ સંગ્રહકિટ્રિઅંતર (સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિષ્ટિના રસાણ + સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિષ્ટિના રસાણ) અનંતગુણ છે. તેના કરતા સંજવલન માનનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર અનંતગુણ છે. તેના કરતા સંજવલન માન અને સંજવલન ક્રોધનું અંતર (સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ અને સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિષ્ટિનું અંતર) અનંતગુણ છે. તેના કરતા સંજવલન ક્રોધનું પ્રથમ સંગ્રહકિટ્રિઅંતર (સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિષ્ટિના રસાણ + સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિષ્ટિની ચરમ કિષ્ટિના રસાણ) અનંતગુણ છે. તેના કરતા સંજવલન ક્રોધનું બીજુ સંગ્રહકિટ્રિઅંતર (સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટિના રસાણ - સંજવલન ક્રોધની બીજી સંગ્રહકિષ્ટિની પ્રથમ કિષ્ટિના રસાણ) અનંતગુણ છે. તેના કરતા સંજવલન ક્રોધનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર અનંતગુણ છે. તેના કરતા સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિષ્ટિ અને સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકની પ્રથમ વર્ગણાનું અંતર અનંતગુણ છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે - “વોદવિતિËસંપટ્ટિી મંતરનિ નહી નાવ ચરિમાવો अंतरादो त्ति अणंतगुणाए सेढीए णेदव्वाणि / तदो लोभस्स पढमसंगहकिट्टीअंतरमणंतगुणं / विदियसंगहकिट्टीअंतरमणंतगुणं / तदियसंगहकिट्टीअंतरमणंतगुणं / लोभस्स मायाए च अंतरमणंतगुण / मायाए पढमसंगहकिट्टीअंतरमणंतगुणं / विदियसंगहकिट्टीअंतरमणंतगुणं / तदियसंगहकिट्टीअंतरमणंतगुणं / मायाए माणस्स च अंतरमणंतगुणं / माणस्स पढमसंगहकिट्टीअंतरमणंतगुणं / विदियसंगहकिट्टीअंतरमणंतगुणं / तदियसंगहकिट्टीअंतरमणंतगुणं / माणस्स च कोहस्स च अंतरमणंतगुणं ।कोहस्स पढमसंगहकिट्टीअंतरमणंतगुणं / विदियसंगहकिट्टीअंतरमणंतगुण। तदियसंगहकिट्टीअंतरमणंतगुणं / कोधस्स चरिमादो किट्टीदो लोभस्स अपुव्वफद्दयाणमादिवग्गणाए अंतरमणंतगुणं / ' - ભાગ-૧૫, પાના નં. 15-22. પ્રશ્ન - સંજવલન લોભનું ત્રીજુ સંગ્રહકિટ્રિઅંતર એ જ સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર છે. તો પછી સંજવલન લોભના ત્રીજા સંગ્રહકિટ્રિઅંતર કરતા સંજવલન લોભ અને સંજવલન માયાનું અંતર અનંતગુણ જુદુ શા માટે કહ્યું? તેવી જ રીતે સંજવલન માયા અને સંજવલન માનનું અંતર, સંજવલન માન અને સંજવલન ક્રોધનું અંતર, સંજવલન ક્રોધની ત્રીજી સંગ્રહકિષ્ટિ અને સંજવલન લોભના અપૂર્વસ્પર્ધક 1. ત્રીજા સંગ્રહકિટ્ટિઅંતરના અર્થની વિચારણા આગળ કરાશે.