________________
| પરમ શાસન પ્રભાવક કવિકુલ કીરિટ સૂરિસાર્વભૌમ
વ્યાખ્યાન વાચસ્પતિ પુ. આચાર્યદેવ શ્રીમદ વિજય લબ્ધિસૂરિશ્વરજી
| મહારાજના પટ્ટ પ્રભાવક
પુજ્યપાદુ શાસન પ્રભાવક અજોડ વ્યાખ્યાતા આચાર્યદેવ શ્રીમદ્ વિજય લક્ષમણસૂરીશ્વરજી મહારાજ અમારા પ્રકાશનોમાં સહાયક બનેલ પૂ. સૂરિશ્વરજી મહારાજના - અમે ઋણી છીએ
–ઝવેરી.