________________
જૈન દર્શનની મહત્તા ] *
૩૯
તેણીના સૌર નામના મંત્રની સાધનાથી પ્રસન્ન થમેલ સૂર્યના યાગથી તેના જન્મ થયા હતા.
સગર્ભા પુત્રીને લેાક નિંદાથી બચાવવા, દેવાદિત્યે ( તેણીને ) વલ્લભીપુર મેકલી આપી. જ્યાં આ સુભગાએ એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યા.
આઠ વર્ષની ઉ ંમરના શિલાદિત્ય નિશાળમાં ભણતા હતા ત્યારે અન્ય બાળ મિત્રા સાથે તકરાર થતાં, બાળાએ તેને નબાપાનુ મેણુ' માયુ, જે ધેર આવી પિતાનું નામ જાણવાને હગ્રહી થયા. અત્યંત દુઃખિત માતાએ બાળહઠને નમતું આપી. સૌર મંત્રની સાધનાનેા યાગ દર્શાવ્યો.
આ કાળે પણ પ્રત્યક્ષ સયે પ્રગટ થઈ શિલાદિત્યને એક પત્થર આપ્યા કે “ જેના યેાગે તે જેના પર પડે તેથી શત્રુનેા નાશ થાય.”
આ જાતના શિલાના પ્રયાગથી આ બાળક વલ્લભીપુરના રાજાના વિનાશક બન્યા, અને તેણે આ શિલાના પ્રભાવે વલ્લભીપુરની રાજ્યગાદી મેળવી,
આ રાજવીએ શેત્રુંજય તીર્થના ઉદ્ધાર કર્યાં, તેના રાજ્યકાળ દરમ્યાનમાં તર્કવાદી બૌદ્ધાચાય સાથે શ્વેતાંબર આચાર્યંને વાદ થયે. જેમાં જૈનાચાર્યાં હાર્યાં. મલ્લવાદીજીને ભરૂચમાં તેની ખબર પડવાથી તેઓએ અહી' વલ્લભીપુર આવી મહાન તર્કવાદી ઔદ્દાચાય ને હરાવ્યા.
આ બંને સમયના વાદાના પરિણામે શિલાદિત્ય રાજવી દહી'–દુધના જેમ તે ધર્મોંમાં સમતા રાખવા લાગ્યા. આ રાજવીના આગ્રહથી શ્રી ધનેશ્વર સૂરીએ શ્રીશેત્રુજય માહાત્મ્ય નામના ગ્રંથ વિ॰ સ૦ ૧૩૧ માં રચ્યા.
કાળનાં પ્રભાવે નામ તેના નાશ એ ઉકિત પ્રમાણે કાકુ વાણિની રત્નજડિત કાંસકી નિમિ-તે વલ્લભીપુરના વિનાશ મ્લેચ્છ રાજવીના હાથે થયેા. આ પૂર્વે વલ્લભીપુર પર અનેક વખત આક્રમણા થયા હતા જેમાં કાકુના દેશ દ્રોહી કૃત્યથી વલ્લભીપુરના પુરતા પ્રમાણુમાં વિનાશ થયા. તે શિલાદિત્ય રાજવીનું મૃત્યું થયું.
પૂર્વ કાલિન પ્રભાવશાલી વલ્લભીપુર આજે વળા નામના ગામની સીમામાં ખંડેરમય પરિસ્થતિએ-દનીય પૂરાવા તરીકે વિદ્યમાન છે. જ્યાં પૂર્વકાળે સેંકડા મહેલાત અને જી નાલયે। ગુ જારવ કરતા હતા.