________________
૨૬
[ મહાન ગુજરાત
ચંદ્રમા દીપી નીકલે તે પ્રમાણે ભારતમાં મહાત્મરૂપ છે. આ ધમ ભૂમિનાં દેવાલયે। મહાન પ્રભાવિક, ચમત્કારિક ગણાય છે.
આ ધ`ભૂમિના પવિત્ર તીર્થાંમાં ગાંધવેર્યાં, સિદ્ધિધરા, વિદ્યાધરા, દેવા, પક્ષી વગેરે જીવાત્માએ મેાક્ષ સુખની આશાથી ધમ સાધના અને તીર્થયાત્રા કરે છે અને આત્મ કલ્યાણ સાધે છે.
(૨)
પહાડા પણ સ્થાન બદલે છે
પૃથ્વીનું પડ સીતેર માઇલ જેટલું જાડુ છે, હીમાલય જેવા પર્વતનુ વજન ઉંચકી શકનાર પૃથ્વીનું પડ દબાણને લીધે નીચે નમતું જાય છે. જેમાં પર્વતેાની હારમાળાઓ પણ પેાતાની સુક્ષમગતિએ ચાલે છે. અનાદિકાળ પૂર્વે ષ્ટિગાચર થતા તમામ ખડા એક બીજા સાથે સંકળાયેલા હતા. આ આ ખડા દર સેા વર્ષે ચાલીસથી પચાસ મિટર દુર ખસી રહ્યા છે. જેનુ દ્રષ્ટાંત ટાંકતા તેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સના અધ્યક્ષ મી॰ ખી. એન. વાડીઆએ તારીખ ૧૯-૧૧-૪૫ના જાહેર ભાષણમાં જણાવ્યું છે કે, પંજાબમાં આવેલ મીઠાના પહાડાએ પણ મેદાન ઉપર આ પ્રમાણે વીશ માઇલની મુસાફ્રી કરી છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, શેત્રુજયની તળેટી અનાદિકાળ પૂર્વ વડનગરમાં હતી. તદપશ્રિયાત કાળાન્તરાએ ધસાતા ધસાતા તે વલ્લભીપુરને કાંઠે પહેાંચી, અને તદશ્રિયાત આજે પંચમ આરામાં પાલીતાણાના નગર છેડે વિદ્યમાન છે.
વલ્લભીપુરમાં બૌદ્ધ કાળે તેમજ ત્યાર પૂર્વે સંખ્યાબંધ ગિરિ ગુફા હતી. જયાં સાધુસંતા, સાધકેા, તેમજ મુમુક્ષુ। આ સ્થાનમાં રહી ચેાગની સાધના કરતા હતા. પૂર્વ કાળે આ ભૂમિમાં માઇલેાના માલે સુધી ભોંયરાંએ હતાં. જેમાં ભેદી રસ્તાએ, અજવાળો અંધારી ખારીએ અને કેડીએ સહીત એવી રીતે આવેલ હતા કે, જ્યાંથી બચવાનુ' સાધન સરળતાથી મળી રહેતુ, દુરદુરથી શેત્રુંજ્ય ગિરિરાજની યાત્રાએ આવતા સંધા વલ્લભીપુર થને તિર્થ યાત્રાએ જતાં હાવાથી સિંધુ નદીથી તે પવિત્ર ગ ંગા સુધીના પ્રદેશમાં, તેમજ કન્યા કુમારી સુધીનું એક પણ નગર એવું નહિ હાય કે, જ્યાંના જૈન સ ંધે પાલીતાણા તિના દર્શને જતા વલ્લભીપુરના જૈન સંધતું ભાભિનું સ્વાગત અને સ્વામી વાત્સલ્યનેા લાભ નહિ લીધા હૈાય ?