SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ --: શ્રી થાણા તીર્થોધ્ધારના ખાસ આત્માસમાં :~ શા. નરસીગજી મનરૂપજી અગવરી [મારવાડવાળા] દુકાન: થાણા, દેરાસરજી સામે, ...રોડ નર્સીગજીનુ સંક્ષિપ્ત જીવન... સદગત શેઃ નરસીગજી મનરૂપજીએ શ્રી થણા દેરાસર”ના ટ્રસ્ટી તરીકે શ્રી થાણા તીર્થા ધારના મહાન કાર્યને તેમજ પ્રતિષ્ઠા મહોત્સવને યશસ્વી બનાવવામાં જીવનની સાર્થકતા માની હતી, જેમાં પુરતી રીતે સાથ આપી શ્રી નવપદજી જીનાલયને એવુ તે અમરત્વ યાત્રાનું ધામ બનાવ્યું છે કે, જે વસ્તુ તેમના માટે ભવાન્તરાના ભાથા તરીકે તરવામાં સાધક બને. શ્રી થાણા શા. નરસીગજી મનરૂપજી જન્મ સંવત ૧૯૪૬ સ્વગ વાસ : સવત ૨૦૦૫ના ફાગણ શુદ ૬ થાણા. તીર્થાધારના મહાન કાર્યના પ્રબળ પુન્ય બંધને જાણે તેમના જીવનની સાર્થફતા આ ભવમાં પુરી ન થઇ હોય તેમ ? પ્રતિષ્ઠા મહત્સવના એક મહીના પછી ફાગણ સુદ ૬ ની સવારના તેમને અચાનક એવી રીતે સ્વર્ગવાસ થયા કે તેમાં તેમને વેદની કર્યાં ભોગવવાના યાગ પણ આવ્યા નહિ અને તેમની જીવન નઇયા પાર ઉતરી ગઇ આવા મહાન સ્વ. ભાગ્યામાના આત્માને સર્વ સ્થળે શાંતિ અને ઉંચ કાટીનુ સ્થાન મળ્યાજ કરે એવુ અમા પ્રભુને પ્રાથિએ છીએ, સદગત શેઠ નરસીંગજીના જેવાજ ધર્મિષ્ટ તેમના સુપુત્ર શા. ગુલાબ ચંદજી પણ પોતાના પિતાને પગલે ચાલી દેરાસરછના ટ્રસ્ટી તરીકે વહીવટને એવી રીતે સભાળે કે તે તેમના માટે તરવા અને તારવાના ભાથારૂપ બને અને લાભ સવાયા તરીકે જીવનની સાર્થકતા થાય. થાણા. તા. ૨૦-૮-૪૯, મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી.
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy