________________
ગુર્જરભૂમિની ગૌરવગાથા
પ
માતા પાહિની નિત્ય નિયમ પ્રમાણે પુત્રસહિત દેવદર્શને જતી. જ્યાં પ્રભુભકિતમાં એકધ્યાની અને માતાના સંસ્કારનું અનુકરણ ચાંગદેવ પણ કરતા. તેજ માફક પેાતાના મહેાલ્લામાં આવેલ ચૈત્યમાંજ દિવસે અનેક વખતે ચાંગકુમાર જઇ આનંદ અનુભવતા અને પ્રભુદર્શનમાં લીન બનતા.
આ પ્રમાણે જોત જોતામાં પાંચ વર્ષના ગાળા કયાં પસાર થયા તેનું ભાન પણ હષધેલી માતા પિતાને ન રહ્યું.