________________
શ્રીમાન શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.
જેમને જન્મ સને ૧૯૦૫માં માર્ચ માસની ર૦ મી તારીખે શેઠ ચુનીલાલ નથુભાઈ નામના કાપડના વેપારીના ત્યાં અમદાવાદમાં થયો હતો
પુત્રના લક્ષણ પારણામાં જણાય તે પ્રમાણે ધર્મિષ્ટ માતા પિતાનાગે બચપણથી જ તેમનું જીવન સંસ્કારી બન્યું હતું.
જેમને જીવનારા વેપારી તરીકે સજીત થએલ છે. એવા શેઠ માણેકલાલ, વહેવારીક જ્ઞાનની પ્રાપ્તિ અર્થે, પિતાના પિતાશ્રી સાથે સ્કુલના બદલે વધારે સમય દુકાને રહેતા. જ્યા શાંતિથી બેસી બજારેનું નિરક્ષણ કરતા. તેમજ વધારાના સમયને સદઉપયોગ દેવ, ઘર્મ, અને સદગુરૂની સેવામાં વ્યતીત કરતા. આ પ્રમાણે યોગ્ય ઉમરલાયક થતા સુધીમાં તેમને ગુજરાતી શિક્ષણ, વહેવારીક જ્ઞાન તેમજ ધાર્મિક ઉચકેટીની ભાવના કેળવી હતી.
બુદ્ધિશાળી પુત્રને વેપારી બજારેનું ઉચકેટીનું જ્ઞાન પ્રાપ્ત થાય. અને નાની વયમાં વેપારી શેત્રુંજને પાકટ અનુભવ મળે તેની ખાતર, એક બાહેશ વેપારીને ત્યાં તેમને તેમના પિતાએ (માત્ર ૧૬ વર્ષની ઉમરે ) રાખ્યા
ચાણક્ય બુદ્ધિવંત નવયુવાને આગ વેપારીઓના એક હથ્થુ થતા ખેલાઓ, અને બજારની લેતીદેતીને શુક્યતાપુર્વક ટુંક સમયમાં અભ્યાસ કર્યો. પછી ઉદગશીલ ભારતના લીવરપુલ તુલ્ય ગણાતા અમદાવાદના સુતર બજારમાં વેપારમાં ચીત પરેડ્યું. બાહુબળે ભાગ્ય પરિક્ષા
નવયુવાન શેઠ માણેકલાલના પુવસંચિન પુણ્યોદયે, અને ધર્મિષ્ટ માતા પિતાના તપોબળે, સુતર બજારમાં સારે લાભ થયે પછી
પુરૂષથ યોગીની જેમ આગેકદમે તેમને સમજપૂર્વક અમદાવાદના દસે બજારમાં પગપેસારો કર્યો. જેમાં ભાગ્યદેવીએ પુરતો સાથ આપે ને વિષ્ણુતવેગે જોત જોતામાં તેઓ બાહેશ ગણત્રીબાજ