SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ [ મહાન ગુજરાત હે સુરીદેવ? શું આપે સનાતન વેદ શાસ્ત્રના આધારે વિધ્યતા પ્રાપ્ત આજની સભાને ભેદ સરિશ્રી પુરી રીતે સમજી ગયા હતા જેમાં તેમને આ પ્રમાણેની શંકાનું નિવારણ કરવામાં. જન ધર્મની મહતા અને ગૌરવ લાગવાથી સરિશ્રીએ ઉભા થઈ દેશના દેવાની હ૫થી શાંતિથી જવાબ આપતા સભાજને તેમજ રાજવીને ઉદેશીને જણાયુ કે, હે વિદ્વાન સભાજન ને રાજન? “પ્રભુ મહાવીરે પિતાની બાલ્યાવસ્થાના ૮મા વર્ષે ઇન્દ્ર મહારાજે બ્રાહ્મણ સ્વરૂપે પ્રશ્નો કર્યા તેને જવાબ પાઠશાળાના મહાન વ્યાકરણ શાસ્ત્રી તેમજ જગતને ખાતરી થાય તેવી રીતે અવધિજ્ઞાની પ્રભુએ ઈન્દ્રને આપે. જેના અંગે ૧ સંજ્ઞા સૂત્ર (૨) પ્રરિભાષા સૂત્ર (૩) વિધિ સૂત્ર (૪) નિયમસૂત્ર (૫) પ્રતિષેધ સૂત્ર (૬) અધિકાર સૂત્ર (૭)અતિદેશ સુત્ર (૮) અનુ વાદ સુત્ર (૯) વિભાષ સુત્ર (૧૦) નપાત સુત્ર આ પ્રમાણેના દશ સૂત્રે રચાયા તથા “જિનેન્દ્ર વ્યાકરણ પ્રગટ થયું–આ જોઈ પાઠશાળાના ઉપાધ્યાય પણ સાનંદાશ્વર્ય પામ્યા. પછી મહાવીરકુમારને તીર્થંકર દેવ તરીકે માની પાઠશાળાઓમાં આ કાળે તેમના જીનેન્દ્ર વ્યાકરણનું અધ્યયન ચાલુ રખાવ્યું. ત્યારબાદ પ્રભુ મહાવીરનું આ “જીનેન્દ્ર વ્યાકરણ વલ્કલ પત્રો પર લખાવ્યું. જેની પૂર્વ કાલિન હસ્ત લેખિત પ્રતે હે રાજન ? પૂપર પરાથી જ નાચાર્યોના જ્ઞાન ભંડારોરાં સંગ્રહિત હોવાથી, તેના આધારે અને માતા સરવસતિની શાક્ષાતમય પ્રસન્નતાથી મેં કાવ્ય અને સૂત્રરચનામાં વિદ્વતા પ્રાપ્ત કરી છે. જેમાં વેદશાસ્ત્રો તેમજ સર્વે ધર્મશાસ્ત્રનો અમારે અભ્યાસ તત્વ તિરક્ષણાર્થે કરે જોઈએ. તેમજ ભંડારમાં સર્વે ધર્મના 2 થે રાખવા જોઈએ. તે અમારો ધર્મ હોવાથી, અમેએ સનાતન ધર્મના અર્વાચિન તેમજ મિનJથે અમારા જ્ઞાનભંડારમાં રાખ્યા છે ને તેનો સદઉપાય યોગ્ય પ્રસંગે કરીએ છીએ. અને તે પ્રમાણે સર્વે ધર્મના ધર્માચાર્યોના ભંડારમાં તેમજ રાજ ભંડારમાં આજે પણ વિધ્યમાન છે-તે શું આ પ્રમાણેને જ્ઞાન સંગ્રહ અપવાદને પાત્ર ગણાય ખરો ? : ( આ પ્રમાણેને વિકતા ભર્યો જવાબ સાંભળી સૌ કરી જ ગયા. હવે બ્રાહ મણ પંડીતે તેમની સામે શું બોલે? પ્રથમથીજ સુરીશ્વરથી સૌ ધ્રુજતા હતા. સુરીશ્વર પાસે એક પણ દલીલ ટકી શકી નહિ. અનતે સૌ એ આનંદ ને સતિષ વ્યકત કર્યો
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy