SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમચંદ્રાચાર્યની બુધ્ધિપ્રભા ] » ૧૬૩ સરિશ્રીની ધર્મ આજ્ઞામુજબ યશવર્મા રાજાને કાષ્ટના પાંજરામાંથી તુરત બંધન મુકત કરવામાં આવ્યા. મહારાજાએ જેમને સ્વહસ્તે માલવને રાજદંડ, રાજમુગટ અને તલવાર પાછી અર્પણ કરી. કીમતી અલંકારી વથી એગ્ય રીતે સુસજીત કર્યા. ને પિતાની નજદીક સિહાસન પર બહુમાન પૂર્વક બેઠક આપી, તેની સાથે પ્રિતથી ભરદરબારમાં હસ્ત મીલન કર્યું. માલવપતિને-ગુજરાધિપતિએ ફરીથી ઘણુ વર્ષે પિતાને મિત્ર બનાવ્યું. કેદ કરવામાં આવેલ સર્વે રાજ્ય અમલદારોને મુકત કરવામાં આવ્યા. બને રાજ્ય વચ્ચે મિત્ર રાજ્ય તરિકે સંબંધ રાખવાની સંધિમાં માલવપર માત્રનામને જ ગુજરાધિપતિને અમલ અને ગુજરાત રાજ્ય ધ્વજ માલવિના ધ્વજ સાથે-માલવમાં ફરકતે રાખવો, આ પ્રમાણે ઠરાવ્યું. તેમજ લડાઇના ખરચ જેટલેજ દંડ લઈ દરેક જાતના-કરવેરામાંથી માલવને મુકિત આપી મહારાજા અને સમર્થ ધર્માચાર્યોની આ પ્રમાણેની ઉમટીની–ધર્મનીતિ અને ઉદારતાથી ઉપકાર બનેલ-માલવપતિના ચક્ષુઓમાંથી હર્ષ પ્રવાહ વહી રહ્યો છે. એવા-ઉમરલાયક માલવપતિ યશવર્માએ રાજીખુશીથી પિતાનું, પિતાના કુટુંબનું, તેમજ સિદ્ધરાજનું અર્પિત થએલ પૂણ્યદાન–સિધ્ધરાજ જયદેવને વિધિપૂર્વક હસ્તમુખે અર્પણ કર્યું. અને રાજ દરબાર હર્ષનાદો વચ્ચે બરખાસ થયા. મહારાજા યશોવર્મા અને સિધ્ધરાજની મૌત્રી મહારાજા સિદ્ધરાજે યશવને પિતાને મિત્ર બનાવી રાજ્ય મહેલમાં રાખે. તેને પાટણને ત્રિપુરૂષ પ્રસાદ, દેવસ્થાને, રાજ્ય સ્થાને, સહસ્ત્રલિંગ તળાવનાં સહસ્ત્રલિંગે, ધર્મસ્થાન વિગેરે બાલાવી કહ્યું કે “હે રાજન! ધાર્મિક કાર્યોમાં રાજ્ય તરફથી દર વર્ષે એક કરોડ ખર્ચ થાય છે તે તમને ધર્મરક્ષણાર્થે ઠીક લાગે છે કે કેમ? ત્યારે યશોવર્માએ જણાવ્યું કે હે રાજન! ૯૬ કોટી આવક ધરાવનારે માલવને હું ધણી, જેના હાથે એક કરોડ તે શું પણ તેનાથી અનેક ઘણું રકમ ધાર્મિક કાર્યોમાં દરવર્ષે ખરચાય છે. જેથી મારૂ જીવન નીતિમય
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy