________________
૧૫૦
[ મહાન ગુજરાત
આ સમયે કચ્છ ભદ્રેશ્વરના સ્થાનીક રાજ્યકર્તા આસપાલનેા કુંવર કુમારપાળ હતા. જેણે ભદ્રેશ્વરમાં બાંધેલ કુમારપાળેશ્વર નામના દહેરાસરમાં તેમજ ઉદલેશ્વર મહાદેવના પુરાણા મંદિરમાં પુજા કરવાને હક ઔદિચ્ય બ્રાહ્મણાને લખી આપ્યા હતા.
જીએ રાસમાળા પૃષ્ટ નં. ૨૩૧ ની ટીકા
દક્ષિણમાં કાલ્હાપુરના મહા મંડલેશ્વરા સોલંકીએના વશપર પરાના મુખ્ય જમીનદારા ગણાતા, જીએ એશિયાટીક સેાસાયટીના જનરલ પુસ્તક ૪-પૃષ્ઠ-૪ ૩૩ ૮ન્ઝેકશન એક એમ્બે લિટરરી સોસાયટી પુસ્તક બીજું પૃ. ૩૯૪ નવી આવૃતિ પૃ. ૪૧૩
રાવ બહાદુર ગા, ભ, કૃત દક્ષિણનેા પ્રાચીન ઇતિહાસ પૃ. ૧૬૧-૧૨૫ આ સમયે કાન્હાપુરની રાજ્યગાદી પર પન્હાલ શાળાના ખીજો ભેજ
નામને રાજા રાજ્ય કરતા હતે.
આ રાજવી સિદ્ધરાજયી પુરતી રીતે ડરનેા હતેા પુરતા સંબધ સાચવી રહ્યો હતેા,
કનોજના રાજાએ
આ પ્રમાણે રણભૂમિને ગવતી વીરગુજર શાન્યે સાથે સિધ્ધરાજે અનેક વખત લડાઇએ કરી હતી. રકત તરખેાળ તરવારે ગંગાના પાણીમાં ધોવાઇ હતી.
જેથી તેની સાથે
4
મહત્વાકાંક્ષી ગુજર નરેન્દ્ર મેવાડ અને અજમેર જેવા બળાય પહાડી પ્રદેશાના રાજવીએ પર પણ ચઢાઇની યોજનાઓ ધડી કાઢી હતી. જેની માહીતિ બન્ને રાજવીએને ભેદી જાસુસ મારફતે મળતાં બન્નેએ ક કયતા સાધી, સંધી કરી, લડાઇની પ્રબળ તૈયારી હેાવા છતાં, અ ંતે આ પ્રદેશે પરની ચઢાઇની યોજના પડતી મુકવી પડી, જેને ચિતાડના એક શિલા લેખમાં ઉલ્લેખ મળી આવેલ છે. આ પ્રમાણે સિદ્ધરાજની ત્રિજ્યાપતાકા ભારતની ચારે દિશાએ ફરકતી હતી.
આ કાળે મલવ પ્રાંત નાના મેહટા પ્રાંતાના સામુદાયિક વિશાળ પ્રદેશ અનેલ હતા સિધ અને પંજાબની સરહદ પર આવેલ પંચ નદીઓના વિશાળ પટથી આ પ્રાંત એવી રીતે સદંકળાએલ હતો કે, જેનયોગે પરદેશી આક્રમણકારોથી પશ્ચિમેાતર રાજસ્થાનના અનેક પ્રાંતના રાજવી ખાને કુદરતી રીતે તેનાથો રક્ષણ મળતું.