________________
દીગબરવાદીને પાચ વર્ષોંની નાની બાળા ધર્માવાદમાં જીતે છે. ] ૧૪૭
શુ વાદી એમ માને છે કે પાટણની રાજસભા વાદીના વાદને જીતવા અસમર્થ છે? જે તેમની આ જાતની માન્યતા હાય; તે, બાળીકાના મુખથી જ્યારે પેાતાના પ્રશ્નાના સંતાષકારક જવાબે સાંભળતા રહેશે, ત્યારેજ તેમતે ખાત્રી થશે કે;
જે પ્રમાણે બાલકુમાર શ્રી કૃષ્ણે કંસ જેવા અભિમાનીને મહાત કરવામાં અદ્દભુત દૈવી શકિતનું દિવ્ય દર્શન કરાખ્યુ હતુ. તેજ માફક શ્રી વાદેવીને પુરહે! પ્રસાદ ધરાવનારી આ બાળા વાદીને ક્ષણુ માત્રમાં જીતવામાં અજોડ વાદ વિજેતા છે. તેની ખાતરી તે વાદીને કરાવશે હું રાજન ! આપ બાળાને પ્રતિવાદી તરીકે ઉભા રહેવા આજ્ઞા આપેા.
આ સમયે આખીય રાજસભામાં સંપૂણૅ શાન્તિ પ્રસરી, અને આખીય સભા સાનંદાશ્રયમાં ગરકાવ બની. સભામાં શ્રીપાલકવિ વિગેરે ઉત્તમાત્તમ વિદ્વાને તેમજ ષટ્ર દર્શનના ધર્માંચાર્યાં હતા, તેએ પણ આશ્ચર્ય પામ્યા.
રાજાએ જણાવ્યુ કે, હે પૂજ્ય સૂરીશ્વરજી! આપ ખુશીથી આ બાળાને પ્રતિવાદી તરીકે હાજર કરા, તેમાં અમારી જરાપણ વાંધે નથી. ખરેખર! આમાંતા ગુજરદેવની ધસભાને ગૌરવતા લેવા જેવુ' છે. કે આ પુણ્ય ભુમીમાં આવા રત્ના પાકે છે.....
મહારાજાને આદેશ મળતાંજ બાળા સતેજ બની, મહારાજા અને પ્રજાને યોગ્ય નમન કરી, પ્રતિવદી તરીકે નિશ્ચિત સ્થાને વાદાર્થ જઇ ઉભી રહી. તેના મસ્તક પર દુરથી વાક્ષેપ નાંખી આચાય શ્રીએ જણાવ્યુ કે, હે બાળા! આ વાદી સાથે વાદમાં સ્ત્રી મુકિત'ને સ્થાપન કર! પછી સૂરિજીએ વાદી કમલ કીર્તિ તે વાદના તેત્રાને એવી રીતે પ્રકાશીત કરવા જણાવ્યું કે, જેને આખીય સભા સમજી શકે; અને બાળા પેાતાના હૃદયમાં સરળતાથી ઉતારી તેને જવાબ આપી શકે...
‘સ્ત્રી મુકિત નિષેધ’ના વાદમાં વાદીને ખાત્રી થઇ કે શ્રી વીસૂરિજીએ સરસ્વતીજીની પૂ પ્રસાદી મેળવી છે. જેમાં તે દૈવી સહાયતાથો વાદમાં આ બાળાને રજુ કરી, પેાતાની દિવ્ય શકિતનું દર્શન કરાવવા માંગે છે, તે ભલે તેમાં પણ રાજસભામાંતા જૈન દર્શનનું જ ગૌરવ છે તે ?