SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કાશિમરમાં આવેલ સરસ્વતી માતાના મંદિરે ચંદ્રકંડમાં ગ્રંથને નંખાવી ખુદ માતા પાસેથી પાછા મેળવી. તેમના મુખથી પ્રશશિત થયા બાદ, તેનું શિક્ષણ સમસ્ત ગુર્જર ભૂમિમાં મહારાજા જયદેવે ચાલુ કરાવ્યું હતું. પછી વ્યાકરણચાર્ય પંડિતવર્ય કાયસ્થ પંડિત કકલાચાર્ય માર્ફતે વિઘાથીઓની પરીક્ષાઓ થવા લાગી તેમાં ઉતરિણુ થતા વિઘાથીઓને મહારાજા સિદ્ધરાજ તરફથી સારામાં સારી બક્ષીસે અપાવા લાગી. પાટણને સુરિશ્રીવાળ વડે ઉપાશ્રય આ કાળે મહાન ગુજરાતની વિધ્યાપીઠ બને. જ્યાં સુરિશ્રી અને તેમને વિશ્વાન શિષ્ય સમુદાય, સક્ષમતાથી ૩૦૦ લહિયાઓના હાથે લખાતી વ્યાકરણની પ્રતેનું અવલોકન કરતાં તદપશ્ચાત ગુર્જરેશ્વર ચારે દીશાએ તેનો ફેલાવે કરવા શકિતશાળી થયા. આ પ્રમાણે આ વ્યાકરણ ગ્રંથની રચના થઇ. જેનું નામથી સિધ્ધહેમ શબ્દાનું શાશન ગ્રંથ રાખવામાં આવ્યું. આ ગ્રંથની રચના બાદ તેને સુભાગિ બનાવવામાં શ્રી હેમચંદ્રાચાર્યના સંવત ૧ર૯ના સ્વર્ગવાસ બાદ સંવત ૧૨૪૧માં જ તેના ઉપર પ્રથમકૃતિ લખવાનું માને શ્રી સેમપ્રભાચાર્યને પ્રાપ્ત થયું. જેમણે કમારપાળ પ્રતિબંધ નામને ગંથ રચે. તેજ માફક સંવત ૧૩૩૪ ચેત્ર સુદ ૭ ને શુકવારે પુનર્વસુ નક્ષમમાં શ્રી પ્રભાચંદ નામના સુરિએ પ્રભાવક ચરીત્ર નામના ગ્રંથની રચના કરી. જેમાં બાવીસ આચાર્યોનાં જીવન ચરીત્રોમાં બા હેમચંદ્રાચાર્યના જીવન ચરીત્રને આ સુરીએ ઘણું ઘણું જ પ્રમાણભૂત રીતે રજુ કર્યું છે. આજે પણ આ કાલિન સુરિશ્રીના જીવન ચરિત્રેને અંગે તપશ્ચાતની અનેક તિઓનો આ ગ્રંથ ઘણેજ પ્રમાણભૂત સાહિત્ય પ્રકાશનક કરનાર ગણા છે. ત્યારબાદ સંવત ૧૩૬૧ માં શ્રી મેરૂતુંગાચાર્ય પ્રબંધ ચિંતામણિ નામને ગ્રંથ રચે છે. આ ગ્રંથ ઇતિહાસકાર માટે ઘણેજ પ્રમાણિક અને માર્ગદર્શક છે, ત્યારબાદ સંવત ૧૩૮૯ માં વિવિધ તીર્થકલ્પ નામને ગ્રંથ રયા છે,
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy