________________
ખંડ ૩ જે.
પ્રકરણ ૧ ૩
પાટણની રાજસભાના ધમવાદ
કીર્તિ-કલગી
સ્વસ્થ મહારાજા કર્ણદેવના સમયમાં શ્રી ગાર્વિ'દાચાય જી મહારાજ તેમના ખાસ ધમ સ્નેહી હતા, જેમની નિશ્રામાં રહી શ્રી વિજયસિંહપૂરી અને શ્રી વીરસૂરિજી મહારાજ સૂત્રપારંગતી અન્યા હતા. આ મહારાજશ્રી મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમાગમમાં પૂરતા આવ્યા હતા, તેમજ વયમાં બન્ને સમાન હતા.
Ο
રાજસભામાં સનાતની તેમજ જ નધર્માચાર્યાંનુ બહુ માન હતું. વિદ્વાન પડિતોની હાજરીમાં, સભામાં નિત્ય ધર્મોંવાદ થતે, જેમાં મહારાજા સિદ્ધરાજ પૂર્વના રાજવીઓ માફક રસપૂર્વક ભાગ લઈ મધ્યસ્થ પદે સ્થિત થતા આ સભામાં થતા અતિ આકર્ષક તથા ન્યાયપૂર્ણ ધર્મવાદથી ગુર્જર દેશ તથા નરેશનું ગૌરવ, દૂરદૂર દેશાંતરશ પર્યંત ગતા મેધનાદ સમાન ગાજતું હતું. અહી દુરદુર દેશાંતરેથી વિદ્રાના ધમ વાદ માટે આવતા ગુર્જરનરેશની વિદ્વતાની કીર્તિમાં આવા ચાલુ ધમ વાદ કલગી રૂપ શાલતા હતા. કેઇ ખાસ પ્રસગે શાસ્ત્ર રૂપ પણ થતા. ધર્મવાદ જેવાજ લગભગ આ ધમ ચર્ચારૂપ વાદ રાજ થતા.
આ પડિતાંનાં હૃદય કેવા સરળ હશે !
સ્વાર્થની મારામારી !
પૂર્વ કાલમાં વાદ પણ ધર્મના થતા. આસ્તિકય પ્રેમી પ્રજા માટે ધર્મવાદ મહત્વને તથા આકષ ણીય પ્રસંગ હતો. રાજાએ મધ્યસ્થ નીમાતા,