________________
શુકલ તીર્થની મહત્તા અને રત્ન પરિક્ષા ] *
૧૫ અનેક ભાગ્યાત્માઓ પાસે કીમતી એવા રત્નની રંગબેરંગી પ્રતિમાઓ વિધ્યમાન છે કે, જેને સફેત નિર્મળ જળમાં મુકવામાં આવે છે, જળનો રંગ પ્રતિમાના રંગનાં જેવો પ્રભાવિક અને ચળકાટમય બને છે. કાશ્મીર–નેપાલ મેવાડ, હૈદરાબાદ, મૈસુર-વડોદરા-અને કલહાપુરના રાજ ભંડારોમાં તેમજ શ્રી નાથજી-કેશરીયાજી-એકલીંગજી અને ભારતના અનેક દેવાલયોમાં–આવા અણ. મોલ રત્નોના દાગીનાંએ સમજાય છે.
શ્રી ભકતામર સ્તોત્રના રચયિતા શ્રી માનતુંગ સૂરિએ, આ પ્રબંધની રચના કરી છે તે ઉપયોગી હોવાથી અમો અત્રે રજુ કરીએ છીએ.
૫ જેઓ લઘુશાંતિ અને તિજયપહત તેત્રના કર્તા, શ્રી માનદેવ સૂરિના શિષ્ય અને તપગચ્છના વીશમા પટધર–અને મહાન પ્રભાવિક હતા, જેમનું (ભયહર) સ્તવન તેમજ ભકતામર સ્તોત્ર મહાન પ્રભાવિક અને સિદ્ધ મનાય છે.
જેમને પહેલાં દિગંબર સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી. કેઈ સુયોગે તેમની બહેનના પ્રતિબોધથી તેઓ જૈનાચાર્યના સમાગમમાં આવ્યા, અને વેતાંબરી દીક્ષા સ્વીકારી હતી જેમને રચેલે આ મણી પ્રબંધ-વાંચકોને ફળદાતા બને અને અભવ તેમજ પરભવના વાંચકેનું કલ્યાણ થાવ
રાજમાતા મીનળદેવીએ તીર્થ સ્નાનને વાર્ષિક ૭૨ લાખનો કર રદ કરાવવા નીમાણું બાંધી જન્મ ધારણ કરેલ હતું અને મહાન કાર્યની સિદ્ધિ કરી ઉચગતિની આરાધના કરી હતી.
S
છે. આમ
,