________________
પ૭
ગુજરાતમાં રાજગાદીની સ્થાપના
પૂર્વોક્ત પ્રબંધકારે ચાવડાવંશને શકિતશાળી સામે તેની ઉપમાં આપે છે.
ગુજરાતમાં ચાવડાવંશ
વિક્રમ સંવત વનરાજ ૮૦૨ થી ૮૬૧
ગરાજ ૮૬૧ થી ૮૭૦ રત્નાદિવ્ય ૮૭૦ થી ૮૭૩ વૈરસિંહ ૮૭૩ થી ૮૮૪ ક્ષેમરાજ ૮૮૪ થી ૯૧૩ ચાંમુડ ૯૧૩ થી ૯૪૪ રાઠ (ઘાઘડ) ૯૪૪ થી ૯૭૧ ભુવડ ૯૭૧ થી ૯૯૮
આ મુજબ ચાવડા વંશ કુલ ૧૯૬ વર્ષ સુધી રાજ્યસને રહ્યો.