________________
*
[ મહુાન ગુજરાત
પછી ભવિષ્યમાં આ બાળક જૈન ધર્મના મહાન ઉધ્ધાર કરનારા થશે એવું માની સૂરિશ્રીએ તેજ ગામની બહારના ચૈત્યમાં રાણી અને બાળક માટે સુખરૂપ રહેવાના શ્રાવકા મારફતે દોબસ્ત કરાવ્યા. પછી જે શાયના કારણે આ રાણીને રાજાએ તજી હતી તે શાકય ગુજરી જવાથી તજાએલી રાણી રાજાને પાછી યાદ આવી. ખલાઢય સંજોગાવશાત રાણી રાજાને નજરે ચઢી, અને બાળક સહીત તેણીને માનપૂર્વક રાજ્ય મહેલમાં આણીને રાખી, અહીં' તેણીના દીવસે સુખરૂપે પસાર થતા લાગ્યા.
૪૪
ઉપરોકત ઘટના સૂરિશ્રીની નજર સામે આ સમયે ખરાબર તરી આવી.
જ્ઞાનના ઉપયોગ મુકતા સૂરિશ્રીને જણાયુ કે આ ‘આમ' કુમારને ઘેાડ! દીવસમાં રાજયગાદી પ્રાપ્ત થવાની છે, જેથી જો હુ' તેની આ સમયે પૂરતી કાળજી રાખીશ તે જરૂર તે, ઉપકારીનેા ઉપકાર કદાપિ કાળે નહિ ભૂલે. એવું વિચારી સૂરિશ્રીએ આ કુમારને અહીં શાસ્ત્રાભ્યાસ માટે રાખ્યા. એક દીવસ રાજયકુમારે સૂરિશ્રીને જણાવ્યું કે, હું આચાય દેવ! મને જયારે રાજ્ય મળશે ત્યારે હું તે આપને સમપણ કરી આપની સેવામાં હાજર રહીશ.
ુંક સમયમાં જ કાન્યકુબી નરેશ મૃત્યુ પામ્યા. મંત્રીશ્વરેાએ આમ કુમારને શેાધી રાજ્ય ગાદી પર બેસાડયા ત્યારે, આમ રાજાએ પેાતાના ઉપકારી સૂરિશ્રીને ખેલાવવા મત્રીઓને માઢેરા મેાકલ્યા.
અહીં ‘અપ્પભટ્ટી' પોતાના ગુરૂની આજ્ઞા લઇ અનેક ગીતાર્યાં સહિત ત્યાં પધાર્યાં.
આમ રાજાએ તેમનું અપૂર્વ સામૈયુ કર્યુ. પછી ભર દરબારમાં રાજાએ હાથ જોડી સૂરિશ્રીને વિનંતી કરી કહ્યું કે હે ભગવન ! મે· પ્રતિજ્ઞા કરી છે કે, મને ગાદી મળે તે હું તે આપને સમર્પણ કરી આપની સેવામાં હાજર રહીશ. માટે આપ તે ગ્રહણ કરી?
સુરિશ્રીએ જણાવ્યું કે “ હે રાજન ! નિસ્પૃહી એવા જૈન મુનીએ રાજયને શું કરે ! અમાને રાજયા ખપ નથી. પરંતુ તમેાને જેન ધર્મના પસાયથી રાજય મ*યુ છે. જેથી તમા જૈન ધર્મની ઉન્નતિ કરે. ગુરૂ આજ્ઞાને શિરસાવ બ્ય માની, પોતાના ઉપકારી ગુરૂદેવને અહી ઘણા સમય સુધી રાખી પછી મંત્રીઓ સહિત તેમને તેમના ગુરૂ પાસે મેાકલ્યા. પછી વિ॰ સંવત ૮૧૧ માં ચૈત્ર વદ ૮ ને દીવસે શ્રી સિદ્ધસેન સૂરીએ બપ્પભટ્ટ