________________
હાલ, નવકા૨-લોગસ્સ ગણવાની પરંપરા છે, પૂર્વે તો કોઇ પણ શુભચિંતનો કાઉસગ્ગમાં કરાતા હતા. આપણે પણ આપણા જીવનમાં કાઉસગ્ગ નામના તપને આત્મસાત્ ક૨વો જોઇએ.
આજે પણ ઘણા સાધકો કાઉસગ્ગની વિશિષ્ટ આરાધનાઓ કરતા દેખાય છે. ૨૦ મી સદીના મહાન સુશ્રાવક હિંમતભાઇ બેડાવાલા રોજ ૧,૦૦૦ લોગસ્સનો ઊભા ઊભા કાઉસગ્ગ કરતા હતા, જ્યારે કોઇ વિશિષ્ટ તીર્થસ્થાનમાં પણ ક્યારેક ક્યારેક તો આખી રાત જિનમંદિરમાં કાયોત્સર્ગધ્યાને રહેતા
હતા.
૯૮ ટ્રેન 2,