SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસાગરને ખોળે સાધુજીવનના મહત્ત્વના આચારોનું અત્યંત ટુંકમાં વર્ણન કરતું આ પુસ્તક એક માત્ર નાનકડું બિંદુ જ છે. આ વાંચતા વાંચતા એ બિંદુનો આસ્વાદ કોઇકના હૈયામાં તીવ્ર તરસ જન્માવી દે. તો વિશાળ દરિયો પીવા માટે એને માર્ગદર્શન આપવું એ અમારી ફરજ છે. આ પ્રકરણમાં આપણે એ જોશું કે ક્યા વિષયો ઉપર ઉડાણથી જાણકારી મેળવવા માટે કહ્યું સાહિત્ય ઉપયોગી છે. વિષય : પુસ્તક-ગ્રન્થ ૧) ઇચ્છાદિ સામાચારી સામાચારી પ્રકરણ” નામનો ઉપા. યશ વિ. કૃત સંસ્કૃત ગ્રન્થ + એ જ ગ્રન્થ ઉપર અનેક સંસ્કૃત ટીકા + ગુજરાતી ભાષાંતર + ગુજરાતી વિવેચન સરળ ૨) રોજીંદી સામાચારી ઓઘનિર્યુક્તિ ગ્રંથ + ભાષાંતર + ઉદ્ધરણ. ૩) પદવિભાગ સામાચારી છ છેદગ્રન્થો (નિશીથ, બૃહત્કલ્પ, (દસવિધ પ્રાયશ્ચિત્તો કોને, ક્યારે વ્યવહાર, પંચકલ્પભાષ્ય, દશાશ્રુતકયા દોષથી આવે....) સ્કંધ, મહાનિશીથ..એમાં પણ પ્રથમ ત્રણ મુખ્ય વર્તમાનમાં આ ગ્રન્થો ભણવાની છૂટ માત્ર સાધુઓને જ છે. અને એ પણ વિશિષ્ટપાત્રતા હોય તો જ ભણવા દેવામાં આવે છે.) યતિજતકલ્પ (નફ઼ળીયbપ્પો) ઇત્યાદિ. ૪) ગોચરીના ૪૨ દોષો પિંડનિર્યુક્તિ, પિંડવિશુદ્ધિગ્રન્થ.. આ ઉપરાંત ૫) ધર્મસંગ્રહ-સાધુ અધિકાર ૬) પંચવસ્તુક ગ્રન્થ ૭) પંચાશક ગ્રન્થ (૯માં પંચાશકથી છેલ્લે સુધી...) અજબ જીવનની ગજબ કહાની ( ૧૦૩ –
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy