SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ આવરે છે. આ ગુણો ક્યારેય પણ આંશિક રીતે પ્રગટ થતા નથી અને એ ગુણોની માત્રામાં ક્યારેય વધ-ઘટ થતી નથી. તેથી અઘાતી કર્મોનો ક્ષયોપશમ થતો નથી. ૪૭ ઘાતી પ્રકૃતિઓમાં ૧. કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ અને નિદ્રા ૫ - આ ૭ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થતો નથી. ૨. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને અંતરાય પ આ ૮ પ્રકૃતિઓનો ક્ષયોપશમ હંમેશા હોય છે. ૩. અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવ જ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને મોહનીય ૨૮-આ ૩૨ પ્રકૃતિઓનો ક્ષયોપશમ ક્યારેક થાય છે. આમ ૮ + ૩૨ = ૪૦ ઉત્તર પ્રવૃતિઓનો ક્ષયોપશમ થાય છે. હg૧૩૨D) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy